વાલિયા:વિધવા મહિલાના ઘરની પાસે ગેરકાયદેસર પતરાનો શેડ દૂર કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત છતાં કોઈ પણ જાતની કાર્યવાહી નહિ
કરસાડ ગામમાં વિધવા મહિલાના ઘરગેરકાયદેસર પતરાનો શેડ દૂર કરવા રજુઆતજિ.પં.શાખા દ્વારા દબાણ દૂર કરવા કર્યો હુકમદબાણકર્તાને સરપંચ,પુત્ર છાવરતો હોવાના આક્ષેપતંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરાઈ વાલિયા તાલુકાના કરસાડ ગામમાં…