વિદેશમાં ભણવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર, આ દેશોએ ઘટાડ્યા વિઝા જાણો;
ભારતીય વિદ્યાર્થીઓના તેમના દેશમાં આવવા પર લગામ લગાવી રહ્યા છે. વિદેશમાં ભણવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ ખરાબ સમાચાર છે. કોવિડકાળ બાદ ઓસ્ટ્રેલિયા, કેનેડા અને બ્રિટેને મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને…