Satya Tv News

Month: April 2024

વડોદરા અનોખા લગ્ન સમૂહ લગ્નમાં લોકસભા ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે શપથ લેવાયા;

વડોદરામાં ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ સમૂહલગ્નનુંમાં નવયુગલ સાથે જાનૈયાને મતદાન કરવાના શપથ લેવડાવાયા હતા. આ સાથે પ્રભુતામાં પગલાં પાડનારા 31 જેટલા નવયુગલ અને જાનૈયાઓને એકસાથે મતદાન કરવાના…

અંકલેશ્વર તાલુકાનાં સુરવાડી ગામની સીમમાં ચૈત્ર માહિનામાં ટીટોડીએ ચાર ઈંડા મૂકતા સારા વરસાદની આગાહી સેવાઇ

ચૈત્ર માહિનામાં ટીટોડીએ મુકા ઈંડાચાર ઈંડા મૂકતા સારા વરસાદની આગાહીનીચી જગ્યાએ ઈંડા મુકવાથી ઓછા વરસાદ અંકલેશ્વર તાલુકાનાં સુરવાડી ગામની સીમમાં ચૈત્ર માહિનામાં ટીટોડીએ ચાર ઈંડા મૂકતા સારા વરસાદની આગાહી સેવાઇ…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.) મેષ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે તેમજ પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે અને આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો, કારણ વગરના ફાલતું ખર્ચથી બચવું વૃષભ (બ.વ.ઉ.)…

રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ અંગેના નિવેદન મુદ્દે કોંગ્રેસનો બચાવ કરી ભરૂચના ક્ષત્રિય આગેવાન સંદીપ માંગરોલાએ ભાજપ નિશાન બનાવ્યું હતું.

તાજેતરમાં કર્ણાટકમાં જાહેરસભામાં રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓને લઈને નિવેદન આપ્યું હતું. જેને લઈને વિવાદ ઉભો થયો છે.રાહુલના આ નિવેદન પર ગુજરાતના ગૃહરાજ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પલટવાર કરતા રાજકારણ ગરમાયું છે.ત્યારે રાહુલ…

સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે પાડ્યા પદ્મિનીબાના ચાળા, માથે પલ્લુ લઈને કરી એક્ટિંગ,જુઓ વિડિઓ

https://www.instagram.com/reel/C6S8eLegz2_/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== રૂપાલા સમાજ માટે પદ્મીનાબા વાળાએ ઉપાડેલો હવે મોરચો નવો વળાંક લઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ મુદ્દે કીર્તિ પટેલ મેદાને આવી છે. તાજેતરમાં જ પદ્મિનીબા વાળા સામે કીર્તિ પટેલે અનેક…

કિશોરી પીન ગળી જતાં બ્રોન્કોસ્કોપીથી બહાર કાઢી

અમરોલી વિસ્તારમાં રહેતી એક 13 વર્ષીય તરૂણી બુધવારે સાંજે હીજાબ બાંધતી હતી. હીજાબ બાંધતી વખતે તરૂણીએ હીજાબ ખુલી ન જાય તે માટે લગાવવાની 5 સેમી લાંબી પીન મોઢામાં પકડીને રાખી…

ગુજરાતમાં ઝડપાઈ ડ્રગ્સ બનાવતી ફેકટરી

ગુજરાતના યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવી બર્બાદીની ગર્તામાં ધકેલવાના નશાના કાળા કારોબારનું આખુ કારખાનું પાટનગર ગાંધીનગર અને અમરેલીમાંથી ઝડપાયુ છે. ગુજરાત ATS અને NCBના સંયુક્ત ઓપરેશન દરમિયાન રાજસ્થાન અને ગુજરાતમાં ડ્રગ્સ…

ભરૂચવાસીઓ ભૂલ ન કરતા હું ચૈતર વસાવાને ઓળખું છું :ગૃહમંત્રી

ભરૂચવાળાઓને બે હાથ જોડી વિનંતી મનસુખભાઇ જેવો જન પ્રતિનિધિ નહિ મળે ભૂલ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપની વિજય સંકલ્પ સભામાં ગૃહમંત્રી અમિત શાહનું…

અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો અનિયમિત રહેતા સ્થાનિકોમાં વીજ કંપની સામે રોષ

ઉનાળાની કાળજાળ ગરમીમાં અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો અનિયમિત રહેતા સ્થાનિકોમાં વીજ કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે તેવામાં વીજકંપનીની બેદરકારી…

નર્મદા પરિક્રમા દરમિયાન વડોદરા માંજલપુર થી આવેલા 63 વર્ષીય ઇસમ નું થયું મોત પરિવારમાં છવાયો શોક નો માહોલ

નર્મદા પરિક્રમા કરવા માટે આજ રોજ વડોદરાના માંજલપુર સુરભી પાર્ક માંથી 63 વર્ષીય હરીશભાઈ ગણપતરાવ મદને જેઓ પોતાની પત્ની અને પરિવાર સાથે નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા હતા અને વૃદ્ધ…

error: