ગેસ ગળતરના લીધે 3 શ્રમિકોના મોત
બનાસકાંઠાનાં પાલનપુર-ડીસા હાઈવે પર આવેલ પેપર મિલમાં પેપર પલાળવા માટે કુંડીઓ બનાવી હતી. જે કુંડીઓ છેલ્લા એક સપ્તાહથી બંધ હોવાથી અંદર ગેસ એકઠો થયો હતો. મંગળવાર રાત્રે શ્રમિકો કુંડીમાં ઉતર્યા…
બનાસકાંઠાનાં પાલનપુર-ડીસા હાઈવે પર આવેલ પેપર મિલમાં પેપર પલાળવા માટે કુંડીઓ બનાવી હતી. જે કુંડીઓ છેલ્લા એક સપ્તાહથી બંધ હોવાથી અંદર ગેસ એકઠો થયો હતો. મંગળવાર રાત્રે શ્રમિકો કુંડીમાં ઉતર્યા…
મેષ (અ.લ.ઈ)જમીન મિલકતને લગતા કાર્યોમાં રાહત જણાય તેમજ કામકાજમાં સાધારણ ઉચાટ જણાશે અને વિવાદિત કાર્યોથી દૂર રહેવું, વડીલ વર્ગની આરોગ્ય બાબતે ચિંતા રહે વૃષભ (બ.વ.ઉ)પારિવારિક વાતાવરણમાં સુમેળ જણાય અને આવક-જાવકનું…
ઓવર બ્રિજ ઉપર ચારેય તરફ ટ્રાફિકજામભર બપોરે વાહન ચાલકો તડકામાં સેકાયાટ્રાફિક જવાનોએ પણ ખડેપગે રહે છે અંકલેશ્વરના સુરવાડી ઓવર બ્રિજ ઉપર ચારેય તરફ ટ્રાફિકજામ સર્જાતા ભર બપોરે વાહન ચાલકો તડકામાં…
નંબર 8 પર આખલાએ કારને કચડીઆખલો સામે આવી જતા કાર બની કુચોલોકોના જીવ તાળવે ચોંટયા.. અંકલેશ્વર-ભરુચ વચ્ચે આર.એમ.પી.એસ.સ્કૂલ પાસેના રેલ્વે ક્રોસિંગ નજીક કાર સામે પશુ આવી જતાં કારનો ખુરદો બોલી…
ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના ઉપપ્રમુખે આપ્યું રાજીનામુ… યોગી પટેલ નું કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામુ.. ભરુચ જીલ્લા કોંગ્રેસ ને લોકસભા ચૂંટણી પૂર્વે વધુ એક ફટકો પડ્યો છે.કોંગ્રેસ ના વિધાથૅી નેતા અને…
રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદનનો વિવાદ હજુ સુધી શાંત નથી થયો, ત્યારે વધુ એક ભાજપના પાટીદાર નેતાએ રાજા અને પટરાણીઓ પર નિવેદન આપતા રાજકીય માહોલ ગરમાયો…
મેષ (અ.લ.ઈ.)નોકરીયાત વર્ગને શાંતિ જણાશે તેમજ કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે અને વિવાદિત કાર્યોથી દૂર રહેવું, તબિયત બાબતે કાળજી રાખવી વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકોને સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે અને દામ્પત્ય જીવનમાં…
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 18 ઉમેદવાર મેદાનમાં અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 6 ઉમેદવાર મેદાનમાં સાબરકાંઠા લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં ગાંધીનગર લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં…
અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપરની ધટનાકારનું ટાયર ફાટતાં ત્રિપલ અકસ્માતઅકસ્માત સર્જાતા ત્રણ લોકોને ઇજાઓ અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર કારનું ટાયર ફાટતાં ત્રિપલ અકસ્માત સર્જાતા ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપરથી પુરપાટ…
આમોદ તાલુકામાં આવેલાં માતર ગામે રહેતાં ઇલ્યાસ આદમ કડુની પુત્રીના લગ્ન બાદ તેનો પતિ વિદેશમાં રોજગારી અર્થે ગયો હતો. જેના પગલે પુત્રી તેના બે સંતાનો સાથે પિયરમાં રહેવા આવી હતી.…