Satya Tv News

Month: April 2024

અપર્ણા ઠાકુર નામની મહિલાએ દાવો કર્યોકે તે ભોજપુરી એક્ટર અને BJP સાંસદ રવિ કિશનની બીજી પત્ની છે;

અપર્ણાએ સોમવારે લખનઉમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે તે રવિ કિશનની પત્ની છે અને બંનેના લગ્ન વર્ષ 1996માં મુંબઈમાં થયા હતા, જેમાં બંનેના પરિવારજનો અને ખાસ…

સુપ્રીમકોર્ટે કહ્યું કે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ એક સપ્તાહની અંદર તેમની ભૂલ સુધારવા માટે પગલાં ભરે;

મંગળવારે કોર્ટની સુનાવણી દરમિયાન રામદેવ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બાલકૃષ્ણે ફરી એકવાર માફી માગી, પરંતુ જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ એ. અમાનતુલ્લાની ખંડપીઠે કહ્યું કે તમારી પાસેથી જાહેરમાં…

જાણો રૂપાલાએ ફોર્મ ભર્યા બાદ ક્ષત્રિયો માટે શું કહ્યું?

રાજકોટની બેઠક ખાતેથી આજે ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ પોતાની ઉમેદવારીનું ફોર્મ ભર્યું છે. પરષોત્તમ રૂપાલાએ ફોર્મ ભરતા પહેલા પોતાનું શક્તિ પ્રદર્શન દેખાડ્યું હતું. તેમણે રાજકોટમાં બહુમાળી ચોકમાં જંગી જાહેરસભા સંબોધન…

વડોદરાના મકરપુરા મારુતિ કટારીયા શોરૂમમાં લાગી ભીષણ આગ.

મારુતિ કટારીયા લાગી ભીષણ આગ.આગ લાગતા અફરા તફરીનો માહોલઆઠ થી દસ ગાડીઓ ધટના સ્થળે વડોદરા શહેરનાં મકરપુરા મારુતિ કટારીયા શોરૂમમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. વડોદરા શહેરના…

મનુબર ગામે કતલ માટે બાંધેલું ગૌવંશ બચાવાયું

ભરૂચ તાલુકામાં આવેલાં મનુબર ગામે રહેતો સમીર દાઉદ ઘોરાટ હાફેજ કોલોની પાછળ આવેલાં બાવળની ઝાડીઓમાં ગૌવંશની કતલ કરવા માટે લાવીને બાંધી રાખે છે. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડ્યો…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: ખર્ચમાં વધારો અને શત્રુ પક્ષથી પરેશાની, આ જાતકોને દિવસ રહેશે અમંગળ;

મેષ (અ.લ.ઈ.)મેષ રાશિના જાતકોને વાહન મશીન વગેરેથી સંભાળવું તેમજ સારા શુભ સમાચાર મળશે અને કરેલા રોકાણથી લાભ થશે, કામકાજમાં ફાયદો થશે વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકોને નોકરી અને રોકાણથી લાભ થશે…

અંકલેશ્વરમાં ખુલ્લામાં નશા યુક્ત તાડીનું થાય છે વેચાણ

સન સિટીમાં નશાનું વેચાણનશા યુક્ત તાડીનું થઈ છે વેચાણએક ઈસમને ઝડપી પાડ્યો અંકલેશ્વર તાલુકા પોલીસે કાપોદ્રા ગામની સન સિટી સોસાયટી સામેથી ખુલ્લામાં નશા યુક્ત તાડીનું વેચાણ કરતાં એક ઈસમને ઝડપી…

અંકલેશ્વર ભંગારની દુકાનમાંથી શંકાસ્પદ ભંગાર સાથે એક ઇસમને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો

સારંગપુરમાં દુકાનમાંથી ઝડપાયો ભંગારએક ઇસમને શંકાસ્પદ હાલતમાં ધરપકડકુલ 1.89 લાખનો જથ્થો કર્યો કબ્જે અંકલેશ્વરના સારંગપુર ગામના પદ્માવતી નગર સ્થિત ભંગારની દુકાનમાંથી શંકાસ્પદ ભંગાર સાથે એક ઇસમને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો…

ભરૂચના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ફોર્મ ભર્યું

ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ સરકારી ગાઇડલાઈન્સ અનુસાર ભરૂચ કલેકટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ભરૂચ ચૂંટણી કચેરી ખાતે પોતાની…

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે સોનાના ભાવ ફરી વધવાની શક્યતા, 9 દિવસમાં થયો આટલો વધારો;

માર્ચમાં 10 ટકાના વધારા બાદ એપ્રિલમાં પણ સોનાના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. ફેડરલ રિઝર્વ દ્વારા જાહેર કરાયેલા ફુગાવાના આંકડા બાદ સોનાના ભાવમાં વધારાને વધુ વેગ મળ્યો છે. હવે…

error: