અંકલેશ્વર : ખુલ્લેઆમ સલ્ફર વેસ્ટ નાંખવાની ઘટનામાં પોલીસ એક ઇસમને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વરના અંદાડા રોડ પરથી ખુલ્લેઆમ સલ્ફર વેસ્ટ નાંખવાની ઘટનામાં પોલીસ એક ઇસમને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના કેટલાક વિસ્તારોમાં કેમિકલ વેસ્ટ નાશ કરવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં…