અંકલેશ્વરમાં બંધ માટે SC, ST, OBC સમાજનો પ્રદર્શન, બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ
અંકલેશ્વરમાં બંધ રહેવાના આહવાનને સમર્થન આપવા માટે SC, ST, OBC સમુદાયના લોકો મોટી સંખ્યામાં પ્રદર્શન માટે ઉપસ્થિત રહ્યા. સમાજના સભ્યોએ સંગઠિત રીતે અંકલેશ્વર બંધ રાખવા માટે પોતાનો ટેકો આપ્યો અને…