Satya Tv News

Month: January 2025

ગુજરાતમાં ગાયના ગોબરથી ચાલશે કાર, એક બે નહીં ગુજરાતમાં હશે 100 ગોબર ગેસ પ્લાન્ટ;

ગુજરાત માટે એક સારા સામાચાર મળી રહ્યા છે. કાર માટે કોમ્પ્રેસ્ડ બાયોગેસ બનાવવા સુઝુકી મોટર્સ NDDBના 26 ટકા શેર્સ ખરીદશે. જી હા…ગાયના ગોબરમાંથી બાયોગેસ બનાવવા પંચમહાલ ડેરી, દૂધસાગર ડેરી, સાબર…

નીતિન ગડકરીનો મોટો નિર્ણય માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને Rs1.5 લાખની મફત ‘કેશલેસ’ સારવારની મળશે સુવિધા;

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે જણાવ્યું હતું કે સરકાર સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને ‘કેશલેસ’ સારવાર પૂરી પાડવા માટે માર્ચ સુધીમાં સુધારેલી યોજના લાવશે. આ…

વડોદરામાંથી કુખ્યાત આરોપીઓ છરા અને પિસ્તોલ સાથે ઝડપાયા;

વડોદરા પોલીસે પિસ્તોલ અને ધારદાર છરા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. શહેરના નિઝામપુરા ચાર રસ્તા પાસેથી આરોપી તન્મય ઉર્ફે સની સિંહ જાદવ અને સન્ની સિંહ નામના શખ્સોની ધરપકડ કરવામાં…

ઓસ્ટ્રેલિયામાં એક પ્લેન ક્રેશ, સી પ્લેન દરિયામાં જ તૂટી પડ્યું, પાઈલટ સહિત 3ના મોત, 3 ઈજાગ્રસ્ત;

ઓસ્ટ્રેલિયાથી એક મોટા સમાચાર સામે આવ્યા. પ્રવાસી ટાપુ નજીક એક સી પ્લેન ક્રેશ થયું છે. જેમાં ત્રણ લોકોના મોતની પુષ્ટી થઇ છે. મૃતકોમાં પાઈલટ અને સ્વિત્ઝર્લેન્ડ અને ડેનમાર્કના બે પ્રવાસીઓ…

અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારા અકસ્માતમાં 3નાં મોત;

અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં પરિવારના 7 પૈકી 3 લોકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને પહેલા ભરૂચ સિવિલમાં સારવાર માટે લઈ…

ડેડીયાપાડા ખાતે આવેલ CNG પમ્પ ઉપર ડિજિટલ યુગમાં UPI અને કાર્ડથી પેમેન્ટ ન સ્વીકારતા ગ્રાહકો પરેશાન!!

એક તરફ સરકાર ડિજિટલ પેમેન્ટ માટે આગ્રહ કરે છે જ્યારે અહીં રામેશ્વર ગેસ એજન્સી ખાતે ડિજિટલ પેમેન્ટ ન સ્વીકારવા માટે નોટિસ ચોંટાડતા ગ્રાહકો મુંઝવણમાં મુકાયા; રામેશ્વર CNG પમ્પ ખાતે UPI…

દેડિયાપાડા ના સેજપુર ખાતે પોષણ ઉત્સવ – ૨૦૨૫ ની કરાઈ ઉજવણી

દેડિયાપાડા તાલુકાના ICDS ઘટક 1 ના ખૈડીપાડા તથા સેજપુર -1 સેજા કક્ષાની આજ રોજ તા.07/01/2025 ને મંગળવાર નાં રોજ પોષણ ઉત્સવ – ૨૦૨૫ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જે…

અંકલેશ્વર પ્લસ હોટલના પાર્કિંગમાંથી કતલના ઇરાદે 19 પશુ ભરેલ ટ્રક સાથે ચાલકને ઝડપી પાડી 6.90 લાખનો મુદ્દામાલ કબ્જે

અંકલેશ્વર તાલુકા પોલીસે હાઇવે ઉપર આવેલ પ્લસ હોટલના પાર્કિંગમાંથી કતલના ઇરાદે 19 પશુ ભરેલ ટ્રક સાથે ચાલકને ઝડપી પાડી 6.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ…

વાગરા ના વછનાદ ગામે નેરોલેક કંપનીએ બે હાઇ માસ્ટ ટાવર નું લોકાર્પણ કર્યું

આદિવાસી વિસ્તાર અને મુખ્ય માર્ગ પર ટાવર લાગતા અંધકાર દૂર થશે વાગરા ના વછનાદ ગામે કંસાઈ નેરોલેક કંપનીએ બે હાઈ માસ્ટ ટાવર નું લોકાર્પણ કરતા ગ્રામજનોમાં ખુશી ની લહેર પ્રસરી…

સૈયદવાડ નાળા નજીક રીક્ષા ચાલક નાસીર ઇસ્માઇલ મસ્તીયા પર ચપ્પુથી હુમલો.

https://www.instagram.com/reel/DEhOy5rAuDF/?utm_source=ig_web_copy_link ભરૂચ શહેરના સૈયદવાડના નાળા પાસે અગાઉના ઝઘડાની રિસ રાખી એક ઇસમે રિક્ષા ચાલક ઉપર ચપ્પુ વડે હુમલો કરી ફરાર થઈ ગયો હતો. ભરૂચમાં રહેતા રીક્ષા ચાલક નાસીર ઇસ્માઇલ મસ્તીયા…

error: