Satya Tv News

Month: March 2025

અમદાવાદના ચાંદખેડામાં ગમખ્વાર અકસ્માત, SUV કારે બાઈકને ટક્કર મારી બસની પાછળ ઘૂસી;

અમદાવાદમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ચાંદખેડા ગામના AMTS બસ સ્ટેન્ડ પાસે અકસ્માત ચાંદખેડા ગામના AMTS બસ સ્ટેન્ડ પાસે આજે સવારે XUV કાર ફૂલ ઝડપે આવી…

રાજધાની દિલ્હી અને નજીકના NCR વિસ્તારોમાં 7.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા;

28 માર્ચ શુક્રવારે મ્યાનમારમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. રાજધાની દિલ્હી અને નજીકના NCR વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ…

આજે 28 માર્ચ વડોદરામાં ગાઢ ધુમ્મસ છવાયું, 10 એપ્રિલ સુધી તોફાની પવન સાથે માવઠાંની આગાહી;

આજે વહેલી સવારથી જ ડભોઇ પંથકના રેલવે સ્ટેશન, વેગા, શિનોર ચાર રસ્તા, શિનોર રોડ, SOU રોડ સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તે વિઝિબિલિટી…

ભરૂચના નેશનલ હાઈવે 48 પર કોલસા ભરેલા કન્ટેનરમાં આગ, ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી;

ભરૂચના નેશનલ હાઈવે 48 પર ગુરુવારે રાત્રે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતીં. માંડવા ટોલ ટેક્સ નજીક કોલસાથી ભરેલા કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. કન્ટેનરના ચાલકે સમયસૂચકતા દાખવી વાહનને તરત…

અંકલેશ્વર જીઆઈડીસીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 8 તસ્કરો ઝડપાયા, 3.92 લાખનો મુદ્દામાલ કબજે;

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સ્ટીલ ફેબ ઇક્યુમેન્ટ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. પોલીસે આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે. આ તસ્કર ટોળકીએ માત્ર 15 દિવસમાં કંપનીમાં ત્રણ વખત…

વલસાડ જિલ્લાના ઉંમરગામમાં સામૂહિક આત્મહત્યા: પતિ-પત્ની અને બાળકે જીવન ટૂંકાવ્યું;

વલસાડ જિલ્લાના ઉંમરગામમાં એક પરિવારની સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સોળસુંબા ગામે પતિ પત્ની અને બાળકે સામૂહિક આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતાં જ ઉંમરગામ પોલીસ…

સોના અને ચાંદીમાં ફરી એકવાર જોવા મળી તેજી, ફટાફટ જાણી લો લેટેસ્ટ રેટ;

આજે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે અને બીજી તરફ બુલિયન માર્કેટમાં ભાવ નીચે જતો અટક્યો છે. આ વર્ષે સોનાના હાજર ભાવમાં 16% થી વધુનો વધારો થયો છે. MCX ચાંદીમાં લગભગ…

સાઉથ એક્ટર પ્રભાસ આ વર્ષે કરવા જઈ રહ્યો લગ્ન, હૈદરાબાદમાં સેલિબ્રિટીની દીકરી સાથે લગ્ન થયા નક્કી;

કૃષ્ણમ રાજુના અભિનય વારસદાર તરીકે ફિલ્મ જગતમાં પ્રવેશ કરનાર પ્રભાસે પોતાની ખાસ ઓળખ બનાવી છે. ધીમે ધીમે તે આગળ વધ્યો અને સમગ્ર ભારતમાં સ્ટાર બન્યો. ‘બાહુબલી’ જેવી ફિલ્મોથી તેણે વર્લ્ડવાઇડ…

વાઘોડિયા તાલુકાના હાંસાપુરા ગામના તળાવમા વૃદ્ધાને મગર ખેંચી ગયો, વન વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો;

હાંસાપુરા ગામમાં રહેતા 72 વર્ષીય જીવીબેન ઇશ્વરભાઇ રાઠોડીયા ગામના તળાવના કિનારે બકરાં ચરાવી રહ્યા હતા. દરમિયાન તેઓ બકરાંઓને તળાવમાં પાણી પીવડાવવા માટે લઇ ગયા હતા. તે સમયે વિશાળકાય મગર વૃદ્ધાને…

કલોલ તાલુકાના સાંતેજ ગામે બે વર્ષની બાળકી ઘર આંગણે રમી રહી હતી, બાળકીને કાર ચાલકે કચડી નાખી;

કલોલ તાલુકાના સાંતેજ ગામે અકસ્માતમાં બે વર્ષની બાળકીનું મોત થઈ જતા લોકોમાં આક્રોશ કરી વળ્યો હતો. સાંતેજમાં આવેલા અંબાજીનું પરુમાં રહેતા ગોમતીબેન અલ્પેશજી ઠાકોરની દીકરીને રકનપુરમાં પરણાવેલી છે. ગોમતીબેન તેમની…

error: