Satya Tv News

Tag: AMDAVAD

ઉત્તર ભારતમાં હિમવર્ષા અને વરસાદને કારણે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં છૂટા છવાયા વાદળો;

ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષા અને વરસાદને કારણે ગુજરાતના વાતાવરણમાં થોડા અંશે પલટો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના મહત્તમ તાપમાનમાં ધીરે ધીરે ઘટાડો નોંધાયો છે તથા મહત્તમ તાપમાન સમાન્યથી…

ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ અકસ્માતોની વણઝાર સર્જાઇ, મૃત્યુ પણ નોંધાયા તો કેટલાકમાં જાનહાનિ ટળી;

01વડોદરા તરફથી આવતી કારના ચાલકે કાર આઇસર ટ્રક ની પાછળ ઘુસાડી દીધી.. આ ઘટનામાં અમદાવાદના શાહીબાગના દંપતી વિશાલ ગણપતલાલ જૈન અને પત્ની ઉષાબેનનું મોત થયું 02સુરતમાં વધુ એક ત્રિપલ અકસ્માતની…

ગરબા આયોજકોને પોલીસ કમિશ્નર ઓફીસ તરફથી હજુ ગરબાની મંજૂરી ન મળતા આયોજકો મુશ્કેલીમાં;

અમદાવાદનાં અનેક ગરબા આયોજકોને મંજૂરી ન મળતા ગરબા આયોજકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. નવરાત્રીનાં પ્રથમ દિવસે પણ મંજૂરી ન મળતા ગરબા આયોજકોની ચિંતા વધી જવા પામી છે. ગરબા આયોજકોએ…

અમદાવાદ: સગા માસાએ દીકરી સમાન 22 વર્ષીય ભાણીને ગર્ભવતી કરી;

વેજલપુર વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી 22 વર્ષીય યુવતીએ 20 દિવસ પહેલા પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જે અંગે મૃતકના ભાઇને ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી કે…

અમદાવાદના વસ્ત્રાલના મહાદેવનગર મેટ્રો સ્ટેશને યુવકે કર્યો આપઘાત;

અમદાવાદ: વસ્ત્રાલના મહાદેવનગર મેટ્રો સ્ટેશન પર યુવકે આપઘાત કર્યો. મેટ્રો સ્ટેશન પરથી ઝંપલાવતા ઘટના સ્થળે તેનું મોત થયુ છે. 20 વર્ષીય ધ્રુવ પરમાર નામના યુવકે જીવન ટૂંકાવ્યું છે. રામોલ પોલીસે…

ગુજરાતમાં ચાર અકસ્માતની ઘટના, ચાર લોકોનાં મોત, અમદાવાદ, ભાવનગર, રાજકોટના હાઈવે લોહી લુહાણ;

ભાવનગર તળાજા નેશનલ હાઈવે પાસે સાણોદરના પાટીયા નજીક અકસ્માત સર્જાયો છે. પાર્ક કરેલ ટ્રકની પાછળ બાઈક ઘૂસી જતા અકસ્માતમાં 2 યુવકોના મોત અને એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે. એક…

જીવતા તાર જમીનમાં દટાશે, હવે વીજપોલ પર નહીં લટકે વીજતાર, કરંટ લાગવાથી થતાં મોત હવે નહીં થાય;

હાલ અંડરગ્રાઉન્ડ વીજ લાઈન માટે વીજ વિભાગને 25 હજાર કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. બાકી ગ્રાન્ટ આગામી દિવસોમાં ફાળવવામાં આવશે. આમ આગામી વર્ષોમાં શહેરથી લઈ ગામડા સુધી વીજ લાઈનનો અંડરગ્રાઉન્ડ…

રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો, 48 કલાક પછી તાપમાનનો પારો ગગડવાની શક્યતા;

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તરાયણના દિવસે રાજ્યમાં સારો પવન ફુંકાશે તેમજ 15-20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. સાથો સાથ જણાવી દઈએ કે, ઉત્તરથી- ઉત્તર પૂર્વ તરફ પવન ફુંકાશે.…

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ પર વરસાદનું વિઘ્ન, 14, 15 ઓક્ટોબરે અમદાવાદમાં વરસાદની આગાહી;

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર આગામી 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણની સાથે હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદ જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવા વરસાદની સંભાવના છે.…

ભારત – પાકિસ્તાન હાઈ વોલ્ટેજ મેચને લઈ મુસાફરીની વધી માંગ, ભારત-પાકિસ્તાન મેચને લઇ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે;

અમદાવાદ ખાતે તા.14 ઓક્ટોબરે યોજાનાર ભારત-પાકિસ્તાન મેચને લઈ ક્રિકેટ રસીયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે દેશનાં ખૂણે ખૂણેથી લોકો અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે પેસેન્જરોનાં…

error: