Satya Tv News

Tag: ANKLESHWAR POLICE

અંકલેશ્વર:પાનોલી નજીક ખેતરના શેઢા પરથી વિદેશી દારૂનો રૂ.૧૧.૨૪ લાખનો મુદ્દામાલ ઝડપાયો

પાનોલી પોલીસે આલુંજ-પિલુદ્રા ગામે વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્તવિદેશી દારૂનો જથ્થા સાથે બુટલેગર ત્રણ ઈસમોને વોન્ટેડ કર્યા જાહેરમથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં બાતમી આધારે પોલીસે દરોડા પાડ્યા પાનોલી પોલીસે આલુંજ-પિલુદ્રા ગામ…

અભયમ ભરૂચ જિલ્લાની મહિલાઓ માટે પ્રશાસનીય કામગીરી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇન ના ભરૂચ જિલ્લામાં સફળતાપૂર્વક સાત વર્ષ પૂર્ણ અને ગુજરાતમાં સફળતા પૂર્વક આઠ વર્ષ પૂર્ણ. ગુજરાત રાજ્યની વિશેષતાઓ એ છે કે એ છે…

અંકલેશ્વર બે અલગ અલગ વિસ્તારોમાંથી મહિલા સહીત બે લોકોના મોબાઈલ ફોનની થઈ ચોરી

અંકલેશ્વરના બે અલગ અલગ વિસ્તારોમાંથી મહિલા સહીત બે લોકોના મોબાઈલ ફોનની ચોરી થતા પોલીસે ફરિયાદ નોંધાવવા પામી છે. ઝઘડિયા તાલુકાના ખરચી ગામના મઝા ફળિયામાં રહેતી કપિલાબેન ચંદ્રકાંત પટેલ ગત તારીખ-૨૫મી…

અંકલેશ્વર ઇક્કો કારના સાઈલેન્સરની 2 અલગ અલગ જગ્યા પર થઈ ચોરી

અંકલેશ્વર ઇક્કો કારના સાઈલેન્સરની 2 જગ્યા પર થઈ ચોરીહોરીજન હોટલની સામે ૩૫ હજારના મટિરિયલની થઈ ચોરીબીજી તરફ ગુરુકૃપા સોસાયટીમાં ૭૦ હજારના સાઈલેન્સર થઈ ચોરી અંકલેશ્વર યશ હોસ્પિટલની બાજુમાં આવેલ હોરીજન…

અંક્લેશ્વર :દઢાલ ગામની શીવાંજલિ રેસીડેન્સી ડ્રીમ સીટીમાં કુલ ૧.૪૯ લાખના મુદ્દામાલની ચોરી

દઢાલ ગામની શીવાંજલિ રેસીડેન્સી ડ્રીમ સીટીમાં ચોરીસોના-ચાંદીના ઘરેણા ચોરી કરી તસ્કરો ફરાર૧.૪૯ લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરારવાટાઘાટ બાદ તાલુકા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ અંકલેશ્વરના દઢાલ ગામની શીવાંજલિ રેસીડેન્સી ડ્રીમ…

અંકલેશ્વર:બી-ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વરમાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાર આરોપીઓની ઝડપીપોલીસને લકઝરીમાં દારૂ લાવી રહ્યા હોવાની માહિતી મળીમોબાઈલ અને રીક્ષા મળી કુલ રૂ.2.20 લાખનો મુદ્દામાલ કબ્જેઆરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર…

અંકલેશ્વર સોશિયલમીડિયા મારફતે પરિચય કેળવી યુવતીના બીભત્સ વિડીયો અને ફોટો રેકોડીંગ કર્યો

યુવતીના બ્લેકમેલીંગ કરી રૂપિયા ૧.૧૫ લાખ પડાવી બદનામ કરનાર આરોપી ઝડપાયો અંકલેશ્વરના એક ગામની સોસાયટીમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીના બ્લેકમેલીંગ કરી રૂપિયા ૧.૧૫ લાખ પડાવી બદનામ કરનાર આરોપીને બી ડીવીઝન…

અંકલેશ્વર : જીતાલી સેંગપુર ગામે નશામાં ધૂત કાર ચાલકે ઇકો કાર મારી પલ્ટી, એકનું મોત બેને ઇજા

અંકલેશ્વર જીતાલી સેંગપુર રોડ પર બની હિટ એન્ડ રનની ઘટના નશામાં ધૂત ઇકો કાર ચાલકે ઇકો કાર મારી પલ્ટી એકનું ઘટના સ્થળે મોત ડ્રાઈવર સહીત વધુ એકને ઇજા ઈજાગ્રસ્તને સારવાર…

અંકલેશ્વર : કોસમડી ગામેથી ફરી ઝડપાયો વિદેશી દારૂ, પોલીસે બુટલેગરની કરી અટકાયત

અંકલેશ્વર GIDC પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો કોસમડી ગામના મોરા ફળીયામાંથી ઝડપાયો વિદેશી પોલીસે કરી બુટલેગરની અટકાયત પોલીસે 21 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કર્યો જપ્ત અંકલેશ્વર GIDC પોલીસે કોસમડી ગામના મોરા…

અંકલેશ્વર :કોસમડી ગામે વિદેશી દારૂનો મુદામાલ બુટલેગર ઝડપાયો

અંકલેશ્વર તાલુકા પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યોકોસમડી ગામેથી બુટલેગર સાથે વિદેશી દારૂ કર્યો જપ્તપોલીસે રૂપિયા 13 હજારનો મુદામાલ કર્યો કબ્જે અંકલેશ્વર તાલુકા પોલીસે કોસમડી ગામની સંસ્કારધામ સોસાયટીમાંથી રૂપિયા 13 હજાર…

error: