અંકલેશ્વર : જો તમે કાળા કાચ લગાવી કાર ફેરવો છો તો તમારી ખેર નથી,જુવો પોલિસે શું કર્યું ?
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા પ્રતિન ચોકડી ખાતે ફોરવીલ ગાડીઓની ચેકિંગ હાથ ધરવામાં આવી જેમાં બ્લેક બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી તેમજ લાઇસન્સ પીયુસી ને લઇ દંડનીય કાર્યવાહી કરવામાં આવી અંકલેશ્વર…