Satya Tv News

Tag: ANKLESHWAR POLICE

અંકલેશ્વર : ડોક્ટર પરિવાર લગ્નમાં ગયો અને ઘરમાં થઇ સોનાના દાગીના અને રોકડ મળી 10.25 લાખની માલમત્તાની ચોરી

અંકલેશ્વર પંથકમા ઘરફોડ ચોરીનો સીલસીલો યથાવત ડોકટર પરિવાર લગ્નમાં ગયો અને તસ્કરોએ કરી તસ્કરી ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 10.25 લાખની ચોરી પોલીસે ઘરફોડ ચોરી મામલે ગુનો નોંધી…

અંકલેશ્વર ST ડેપો બહારથી ટ્રોલી બેગમાં લઇ જવાતા વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડતી બી.ડિવિઝન પોલીસ

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ટ્રોલી બેગમાં લઇ જવાતો વિદેશી દારૂ ઝડપયો. પોલીસે ST ડેપો બહારથી વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી…

અંકલેશ્વર GIDC પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો

. કર્માતુર ચોકડી પાસેથી વિદેશી દારૂ સાથે મહિલા ઝડપાય. પોલીસે મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે કર્માતુર ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી…

અંકલેશ્વર : વ્યાજખોરોની નથી હવે ખેર, પોલીસે અધધ.. વ્યાજ લેતા કાયસ્થ દંપતીની કરી ધરપકડ

અંકલેશ્વરમાં વ્યાજખોર દંપતી સામે ગુનો થયો દાખલ શહેરમાં રહેતા આદિલ મલેકે નોંધાવી ફરિયાદ પોલીસે વ્યાજખોર પત્ની નિકિતા અને પતિ સંદીપ કાયસ્થ સામે ગુનો દર્જ પોલીસે વ્યાજખોરની દંપતીની અટકાયત કરી કાર્યવાહી…

અંકલેશ્વર : સરથાણ ગામે ખેતરમાં વાડ કરતા ખેડૂતમાં માર મારતા પોલીસે ફરિયાદ

અંકલેશ્વર સરથાણ ગામની સીમમાં મારામારી ખેતરમાં વાડ કરતા ખેડૂતમાં માર મારતા પોલીસે ફરિયાદ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામની સીમમાં ખેતરમાં વાડ કરતા ખેડૂતને ચાર…

અંકલેશ્વર : બી ડીવીઝન વાલિયા ચોકડી પાસેથી મહિલા સહીત બે ઈસમોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા

વાલિયા ચોકડી પાસેથી ઝડપાયો વિદેશી દારૂમહિલા સહીત બે ઈસમોવિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયાકુલ ૨૩ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો અંકલેશ્વર બી ડીવીઝન વાલિયા ચોકડી પાસેથી મહિલા સહીત બે ઈસમોને વિદેશી…

અંકલેશ્વર : GIDC પોલીસે 7 જુગારીયા ઝડપી પાડી 18 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

અંકલેશ્વર GIDC પોલીસે 7 જુગારીયા ઝડપી પાડયા સોનમ સોસાયટીમાં જુગાર રમતા 7 જુગારીયા ઝડપાયા 18 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વર GIDC રાજપીપળા રોડ ઉપર આવેલ સોનમ…

અંકલેશ્વર : કોર્ટ રૂમ બહાર સુનાવણી દરમિયાન યુવાનનો અન્ય યુવાન પર ચપ્પુ વડે હુમલાની કોશિશ, જુવો વધુ

અંકલેશ્વર કોર્ટ રૂમ બહાર ચપ્પુ વડે હુમલાણી કોશિશપત્ની સંપર્ક હોવાની રીષ રાખી કરાયો હુમલોપોલીસ જવાનો આવી જતા આરોપી ફરારબી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વર કોર્ટ રૂમ બહાર…

અંકલેશ્વર : ઓમ રેસિડેન્સીમાં સાળા બનેવીને માર મારતા 4 સામે પોલીસ ફરિયાદ

અંકલેશ્વરની ઓમ રેસિડેન્સીમાં કચરો નાખવા બાબતે ઝઘડો ચાર ઈસમોએ સાળા બનેવીને માર મારતા પોલીસ ફરિયાદ GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત ઓમ રેસિડેન્સીમાં કચરો નાખવા…

અંકલેશ્વર વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

અંકલેશ્વર વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યોમાતેશ્વરી પ્રોવિઝન સ્ટોરમાંથી વિદેશી દારૂનો મળ્યો જથ્થોકુલ ૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કાપોદ્રા પાટિયા પાસે આવેલ માતેશ્વરી પ્રોવિઝન સ્ટોરમાંથી…

error: