Satya Tv News

Tag: ANKLESHWAR POLICE

અંકલેશ્વર :આંબોલી ગામે અગાઉના ઝઘડાની બાબતે સમાધાન વેળા બબાલ થતા સામસામે પોલીસ ફરિયાદ

અંકલેશ્વરના આંબોલી ગામે અગાઉના ઝઘડાની બાબતે સમાધાન વેળા બબાલબબાલ થતા સામસામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામીશહેર પોલીસે સામસામે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના આંબોલી ગામે અગાઉના ઝઘડાની બાબતે સમાધાન વેળા…

અંકલેશ્વર : શંકાસ્પદ હથિયારો સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા

અંકલેશ્વર શંકાસ્પદ હથિયારો સાથે બે ઇસમોને ઝડપી પાડ્યાબાતમીના આધારે પોલીસે ગોઠવી હતી વોચપોલીસે બે ઇસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર શહેર પોલીસે રાજપીપળા ચોકડી પાસે ભરૂચ તરફ જવાના…

હવે ભરૂચ જિલ્લા વાસીઓને FIR કરવા નહિ જવું પડે પોલીસ સ્ટેશન,મોબાઈલમાંથી કરી શકશો સીધી પોલીસ ફરિયાદ

23 જુલાઈએ દેશના ગૃહ પ્રધાન અમિત શાહના વરદહસ્તે આ એપ અને પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવશે.હવે ભરૂચ જિલ્લા વાસીઓને FIR કરવા નહિ જવું પડે પોલીસ સ્ટેશન,મોબાઈલમાંથી કરી શકશો સીધી પોલીસ ફરિયાદ…

અંકલેશ્વર : મુલદ ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂનો વેપલો કરતા બે બુટલેગર ઝડપાયા વધુ એક ફરાર

અંકલેશ્વરના મુલદ ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂ ઝડપાયો LCB પોલીસે વિદેશી દારૂના મુદ્દમાલ સાથે બેની કરી ધરપકડ પોલીસે 36 હજાર 500નો વિદેશી દારૂ કર્યો કબ્જે પોલીસે એક આરોપીને વોન્ટેડ જાહેર…

અંકલેશ્વર : સુરક્ષા માટે હરહમેશ તૈનાત પોલીસકર્મીઓનું વધુ એક સરાહનીય કાર્ય

સુરક્ષા માટે હરહમેશ તૈનાત પોલીસકર્મીઓનું વધુ એક સરાહનીય કાર્ય અંકલેશ્વર શહેર પોલીસ ટ્રાફિકના જવાનોએ માનવતા દાખવી. પોલીસ ચોકી પાસે ખાડાને થતા ટ્રાફિકજામ મામલે જાતે જ ખાડા પુરવાની પ્રક્રિયા હાથ ધરી…

અંકલેશ્વર : પોલીસ ફરિયાદ મામલે નારાજગી, આત્મીય રેસિડેન્સીના બંધ મકાનમાં તસ્કરોનો એક લાખની માલમત્તા પર હાથફેરો

અંકલેશ્વરના સારંગપુર ગામે તસ્કરો થયા સક્રિય સારંગપુર ગામની આત્મીય રેસિડેન્સીને તસ્કરોએ નિશાન બંધ મકાનને નિશાન બનાવી કરી એક લાખની મત્તાની ચોરી પોલીસ ફરિયાદ મામલે ઘર માલિકે નારાજગી વ્યકત કરી અંકલેશ્વરના…

અંકલેશ્વર : વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની ધડપકડ

પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 9 નંગ બોટલ કબ્જે કરીકુલ 900નો મુદ્દામાલ સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી અંકલેશ્વર શહેર પોલીસે ચોકસી બજાર પીપળા ખડકીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને…

અંકલેશ્વર : જુના બોરભાઠા ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગર ઝડપાય

અંકલેશ્વર જુના બોરભાઠા ગામથી ઝડપાયો વિદેશી દારૂવિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની ધડપકડદારૂનો જથ્થો આપનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર શહેર પોલીસે જુના બોરભાઠા ગામના સડક ફળીયામાંથી…

અંકલેશ્વરજી.આઈ.ડી.સી.માં મિત્રએ કરી મિત્રની હત્યા

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં મિત્રએ કરી મિત્રની હત્યાજી.આઈ.ડી.સી.માં આવેલ અમી વર્ષા ટારપોઈન કંપનીમાં બન્યો બનાવપોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ અમી વર્ષા ટારપોઈન કંપનીના રૂમમાં બોથડ પ્રદાર્થ વડે મિત્રએ…

ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ : પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના નેજા હેઠળ તંત્ર એક્શન મોડમાં, જુવો શું કહ્યું

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદથી સંર્જાયેલી પરિસ્થિતને અનૂલક્ષીને માર્ગ અને મકાન વિભાગના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર એક્શન મોડમાં કપરાં સમયે જીવન જરૂરી તમામ સામગ્રી…

error: