અંકલેશ્વર : હાઇવે સ્થિત દ્વારકાધીશ હોટેલ પાસેથી 5.36 બાયોડીઝલના મુદ્દામાલ સાથે એકની અટકાયત વધુ એક વોન્ટેડ
ભરૂચ LCB પોલીસના હાઇવે પર ચાલતા બાયોડીઝલ પર દરોડા હાઇવે પરની દ્વારકાધીશની હોટલ નજીકની 5.36 લાખનો મુદ્દામાલ ઝડપાયો પોલીસે એક આરોપીની અટકાયત કરી વધુ એકને વોન્ટેડ કર્યો જાહેર તાલુકા પોલીસે…