Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વર:કોપર સહિતના શંકાસ્પદ ભંગારના જથ્થા સહીત ઇસમોને LCBએ ઝડપી પાડ્યા

ટોપ બેન્ડ:અંકલેશ્વર LCBએ ભંગારનો જથ્થો ઝડપી પાડ્યોભંગારના જથ્થા સહીત ઇસમોની કરી ધરપકડ2.63 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યોશંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તપાસ હાથ ધરી અંકલેશ્વરના ખરોડ ગામ પાસે હાઇવે ઉપર આવેલ…

અંકલેશ્વરના જેબી મોદી કેન્સર સેન્ટરમાં રોગથી પીડાતા દર્દીઓને કર્યા સાજા,ઓપરેશન કરી મેળવી સફળતા

અંકલેશ્વરમાં DRએ ઓપરેશન કરી મેળવી સફળતાજેબી મોદી કેન્સર સેન્ટરમાં દર્દીઓને કર્યા સાજાઓપરેશન કરી તેઓને હરતા ફરતા કર્યાકેન્સરના રોગથી પીડાતા દર્દીઓને સાજા કર્યા અંકલેશ્વર ના જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત જેબી મોદી…

અંકલેશ્વર:કોપર સહિતના શંકાસ્પદ ભંગારના જથ્થા સહીત ઇસમોને LCBએ ઝડપી પાડ્યા

અંકલેશ્વર LCBએ ભંગારનો જથ્થો ઝડપી પાડ્યોભંગારના જથ્થા સહીત ઇસમોની કરી ધરપકડ2.63 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યોશંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તપાસ હાથ ધરી અંકલેશ્વરના ખરોડ ગામ પાસે હાઇવે ઉપર આવેલ દયાવાન…

અંકલેશ્વર સુરતી ભાગોળ નજીક 1715 કિલો શંકાસ્પદ ભંગાર જથ્થા સાથે ત્રણ ઈસમો ઝડપાયા, LCBએ રૂ.2.51 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

અંકલેશ્વર સુરતી ભાગોળ નજીકથી શહેર એ ડિવિઝન પોલીસે ભંગારનો જથ્થો ભરેલી પિકઅપ બોલેરો સાથે પોલીસે 3 ઈસમની અટકાયત કરી હતી. પોલીસે રૂ. 51,450નો ભંગારનો જથ્થો અને ગાડી મળી રૂ.2.51 લાખ…

અંકલેશ્વર દુર્લભ ટેકરી પાસેથી ઝડપી પાડ્યું જુગારધામ

અંકલેશ્વર દુર્લભ ટેકરી પરથી ઝડપાયું જુગારધામમાંડવા ગામેથી જુગારધામ ઝડપાયું2 હજારના મુદ્દામાલ કર્યો કબજેજુગારીયાઓને ઝડપી પાડી તપાસ હાથ ધરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામના દુરભ ટેકરી વિસ્તારમાંથી જુગારધામ ઝડપી પાડ્યું…

અંકલેશ્વરની આંગણવાડી કેન્દ્રમાં તસ્કરોએ હજારના મુદામાલ ચોરી કરી ફરાર થયા

અંકલેશ્વરની આંગણવાડી કેન્દ્રમાં થઈ ચોરીમુખ્ય દરવાજાનું તાળું તોડી કર્યો પ્રવેશહજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરારGIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ યોગેશ્વર નગર સ્થિત આંગણવાડી કેન્દ્રને…

અંકલેશ્વર: ફરી NH 48ને અડીને આવેલ રીગલ સ્ક્રેપ માર્કેટના ભંગારના બે ગોડાઉનમાં લાગી ભીષણ આગ

SATYA TV, અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ રીગલ સ્ક્રેપ યાર્ડના બે ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા નાશભાગ મચી જવા પામી હતી. હાઇલાઇટ:અંકલેશ્વર NH 48ની પાસે રીગલ સ્ક્રેપ…

અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસેના માર્ગ પરથી વિદેશી દારૂ સાથે બુટલેગરની કરી ધરપકડ

અંકલેશ્વરમાં વિદેશી દારૂ સાથે પકડ્યો બુટલેગરરેલવે સ્ટેશન માર્ગ પરથી પકડ્યો બુટલેગરવિદેશી દારૂની 16 નંગ બોટલ સાથે ઝડપાયોઅંકલેશ્વર બી ડીવીઝન પોલીસે કરી ધરપકડ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે પ્રતિન ચોકડી પાસે રેલવે…

અંકલેશ્વરના બ્રિજ નગર સામે બે કોમના જૂથ વચ્ચે સર્જાયું ધીંગાણું, ત્રણને ઈજા પહુંચી

અંકલેશ્વર ફર્નિચરની દુકાન સામે સર્જાયું ધીંગાણુંબે કોમના જૂથ વચ્ચે સર્જાયું ધીંગાણુંધીંગાણું સર્જાતા ત્રણ લોકોને ઇજાઓ પહોંચીદુકાન પર આવી અપશબ્દો ઉંચ્ચારી કરી માથાકૂટલોખંડના સળિયા વડે માર માર્યોમારામારી અંગે ફરિયાદ નોંધી તપાસ…

અંકલેશ્વરના આલુંજ ગામે ગૌ માસ સાથે 3 ઝડપાયા ,લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

આલુંજ ગામે ગૌ માસ પકડાયુંગૌ માસ સાથે 3 ઝડપાયા4.98 લાખ મુદ્દામાલ કબ્જે પાનોલી પોલીસે અંકલેશ્વરના આલુંજ ગામની પાછળ આવેલ બાવળી ખાંચા પાસેથી ૨૬૦ કિલો ગૌ માસ અને ૩૧ ગૌ વંશોને…

error: