યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી,ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી
યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી દ્વારા ૭મી માર્ચ, ૨૦૨૩ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા માટે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં “મહિલા સશક્તિકરણ – લિંગ વિભાજનને…