અંકલેશ્વર: પાનોલી નજીકથી 16 ગૌવંશ ભરેલ ટેમ્પો પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અંકલેશ્વરના પાનોલીનો બનાવ પાનોલી નજીકથી ગૌવંશ ભરેલ ટેમ્પો ઝડપાયો ગૌ રક્ષકોની બાતમીના આધારે ટેમ્પો ઝડપી પાડ્યો પોલીસે 16 ગૌવંશ કરાવી આરોપીની શોધખોળ આરંભી અંકલેશ્વરના પાનોલી નજીકથી ગૌરક્ષકોની બાતમીના આધારે પોલીસે…