અંકલેશ્વર : ઓમ રેસિડેન્સીમાં સાળા બનેવીને માર મારતા 4 સામે પોલીસ ફરિયાદ
અંકલેશ્વરની ઓમ રેસિડેન્સીમાં કચરો નાખવા બાબતે ઝઘડો ચાર ઈસમોએ સાળા બનેવીને માર મારતા પોલીસ ફરિયાદ GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત ઓમ રેસિડેન્સીમાં કચરો નાખવા…