અંકલેશ્વર : માંડવા ગામની તલાવડી પાસેથી કુખ્યાત બુટલેગરનો વિદેશી દારૂનો જથ્થો એલ.સી.બી.એ ઝડપી પાડ્યો
અંકલેશ્વર માંડવા ગામના કુખ્યાત બુટલેગરનો દારૂનો જથ્થો ઝડપાયો પોલીસના દરોડાને પગલે કુખ્યાત બુટલેગર થઇ ગયો હતો ફરાર કુલ ૭ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો અંકલેશ્વરના માંડવા ગામની તલાવડી પાસેથી કુખ્યાત…