Satya Tv News

Tag: BHARUCH NAGAR PALIKA

ભરૂચ : વેશદરા પાસે ખરાબ રસ્તાના કારણે રોંગ સાઇડ પર આવેલ લકઝરી બસનાં ચાલકે બાઇક સવારને અડફેટે લીધો

ભરૂચ જિલ્લામાં બિસ્માર બનેલા રોડ રસ્તાઓના કારણે અકસ્માતની ઘટનાઓમાં પણ હવે સતત વધારો નોંધાઈ રહ્યો છે, છેલ્લા ગણતરીના દિવસોમાં ક્યાંક ખાડાના કારણે અકસ્માતમાં મોત થઇ રહ્યા છે તો ક્યાંક બિસ્માર…

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ નીચે શોભામાં વધુ એક અભિવૃદ્ધિ ફુવારા થકી કરાઇ

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ફોરલેન નર્મદા મૈયા બ્રિજ બનતા જિલ્લા અને રાજ્યના વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે. જિલ્લા માટે આકર્ષણરૂપ નર્મદા મૈયા બ્રિજના ભરૂચ છેડે વિવિધ સકલ્પચર, સર્કલ, લાઇટિંગ…

ભરૂચ:શક્તિનાથથી અયોધ્યા નગર જતા શંભુ ડેરી સામે આવેલી તૂટેલી કાસમાં ગાય ખાબકી

ભરૂચના શક્તિનાથથી અયોધ્યા નગર જતા શંભુ ડેરી સામે આવેલી તૂટેલી કાસમાં ગાય ખાબકી ફાયર ફાયટરો સહિત ગૌરક્ષકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યાં કાંસનો સ્લેબ તોડી સળિયા કાપી રેસ્કયુ કરી ગાયને હેમખેમ બહાર…

ભરૂચ શહેરની કુલ 21.86 કરોડના બાકી વેરાના લક્ષ્યાંક પૈકી અત્યાર સુધી 15.24 કરોડની વસૂલાત

વેરો નહીં ભરાતા 20 દિવસમાં જ ભરૂચ નગર પાલિકાએ 33 બાકીદારોની મિલકતો સીલ કરી પાલિકા વિસ્તારના મિલકતદારો 31મી માર્ચ પહેલાં પોતાના વેરા ભરે તે માટે સરકાર દ્વારા ખાસ યોજના બહાર…

ભરૂચ : જે.બી મોદીપાર્ક પાસે 5 કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને જીમ કમ યોગા સેન્ટર નિર્માણ કરાશે

ભરૂચ જે.બી મોદી પાર્ક પાસે 7 થી 8 મહિનામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ તેમજ જીમ કમ યોગા સેન્ટર ભરૂચની જનતા માટે ખુલ્લું મુકાશે.જેની ચાલી રહેલી કામગીરીનું નાયબ દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ,…

ભરૂચ : હવે ભાંગ્યુ તોય ભરૂચ નહી પણ આધુનિકતાના રસ્તે ધપ્યુ શહેર, જાણો પાલિકાનો પાણી પુરવઠા પ્રોજેક્ટ

હવે ભાંગ્યુ તોય ભરૂચ નહી પણ આધુનિકતાના રસ્તે ધપ્યુ શહેર 10 ટાંકી સહિત 44 MLD પાણીનું મેનેજમેન્ટ પૂર્ણ પણે ઓટોમેટિક રહેશે 10 ટાંકીઓ મારફતે ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાં પુરવઠો…

ભરૂચ: શહેરના વિવિધ વોર્ડમાં નગર પાલિકા પ્રમુખના હસ્તે રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને 14 માંથી નાણાપંચની ગ્રાન્ટમાંથી ભરૂચ નગર પાલિકા દ્વારા ભરૂચ શહેરમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.જેના ભાગરૂપે આજરોજ ભરૂચ નગર પાલિકા પ્રમુખ અમિત…

ભરૂચ નગર પાલિકાના પ્રમુખના હસ્તે ક્ચ્છ કાર્નિવલને આવ્યું ખુલ્લું મુકવામાં

નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડાના હસ્તે કચ્છ કાર્નિવલનું પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું છે ભરૂચમાં પહેલીવાર કચ્છના કારીગરોથી તેમની કારીગરીના નમૂનાઓ સીધા ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રયાસ સંસ્થાની પહેલ અંતર્ગત ભરૂચમાં બે…

ભરૂચ નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા મેગા વેક્સિનેશન પ્રોગ્રામમાં રસી લેનારને ખાદ્યતેલનું પાઉચ આપાયું

વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ભરૂચ નગર પાલિકા,જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગના સહયોગથી તારીખ 30 નવેમ્બર 2021 ના રોજ 30 જેટલા સેન્ટરો ઉપર વેકશીનના બીજા ડોઝનું અયોજન…

ભરૂચ નગર પાલિકા દ્વારા 30 તારીખે 30 સ્થળે મેગા વેક્સિનેશન પ્રોગ્રામ યોજાશે

ભરૂચ નગર પાલિકા દ્વારા યોજાયેલ પ્રથમ મેગા વેકશીનેશન દ્રાઈવમાં 100% વેક્સિનેશન થયું હતું.જેમાં 15 સ્થળોએ વેક્સિન આપવામાં આવી હતી,પુનઃ બીજી વાર 30 તારીખે 30 સ્થળે મેગા વેકસીનેશન દ્રાઈવ યોજાવા જઇ…

error: