અંકલેશ્વર : ગડખોલ ગામના ડીજી નગરમાં 22 વર્ષીય યુવાનનો આપઘાત
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં યુવાને કર્યો આપઘાત,અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ અંકલેશ્વરના ગડખોલ ગામના ડી.જી. નગરમાં રહેતા 22 વર્ષીય…