Satya Tv News

Tag: BHARUCH

ભરૂચ :તા. 22 જાન્યુઆરીએ રાજ્યમાં તમામ કતલખાનાઑ બંધ રાખવા સરકારનો અનુરોધ

રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને હવે બાકી રહ્યો ટૂંક સમયસમગ્ર દેશના હિન્દુઓમાં ઉત્સાહનો માહોલભરૂચ નગરપાલિકા દ્વારા પરિપત્ર કર્યો જાહેરકતલખાના બંધ રાખવા પાલિકા દ્વારા અનુરોધ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ પામેલા રામ…

ભરૂચ:રામ ભક્તે રામ રક્ષાના ૩૮ શ્લોકનું સંસ્કૃત ભાષામાં કર્યું આલેખન

પોસ્ટકાર્ડ પર દેવનાગરી કેલિગ્રાફી લેખનકુલ ૩૮ શ્લોકને સંસ્કૃત ભાષામાં કર્યું આલેખનઅયોધ્યા નગરીના પિનકોડ, પોસ્ટ કરાયા ભરુચના રામ ભક્તએ પોસ્ટકાર્ડ પર દેવનાગરી કેલિગ્રાફી લેખન શૈલીમાં રામ રક્ષાના કુલ ૩૮ શ્લોકનું સંસ્કૃત…

ભેંસલી સ્થિત રિલાયન્સ કંપનીના કોન્ટ્રાક્ટરનો આપઘાત કરતા કંપની બહાર ભીડ એકત્રિત થઈ

વાગરા તાલુકાના ભેંસલી નજીક આવેલ રિલાયન્સ પોલિસ્ટર કંપનીના લેબર કોન્ટ્રાક્ટરે બિલ પેમેન્ટ બાકી પડતા આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.બનાવ ને પગલે કંપની ના ગેટ ની બહાર કામદારો…

ભરૂચ : સુરવાડી-ગડખોલ ઓવર બ્રીજ પર રિક્ષામાં આગ લાગી, જુઓ વીડિયો

ભરૂચ : જૂના નેશનલ હાઇવે પર રિક્ષામાં આગ ફાટી નીકળી હતી. અંકલેશ્વર સુરવાડી-ગડખોલ ઓવર બ્રીજ પર રિક્ષામાં ભીષણ આગ લાગી હતી. આગના પગલે દોડધામ મચી હતી. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી…

ભરૂચ: VCT કન્યા શૈક્ષણિક સંકુલના પ્રાથમિક વિભાગના પ્રાંગણમાં વિદ્યાર્થીનીઓ માટે રમતોત્સવનું આયોજન

VCT પ્રાથમિક કન્યાશાળા ખાતે રમતોત્સવધો.1 to 8ની વિદ્યાર્થીનીઓ માટે રમતોત્સવVCT પરિવાર દ્વારા વિદ્યાર્થીનીઓને પાઠવી શુભેચ્છાશિક્ષિકા બહેનોનો દિલપૂર્વક આભાર વ્યક્ત કર્યો ભરૂચના મનુબર રોડ પર આવેલ વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.સી…

અંકલેશ્વર જીઆઇડીસી નજીક ભડકોદ્રા ગામની સીમમાં સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ,5 ફાયર બ્રિગેડે મેળવ્યો કાબુ;

અંકલેશ્વર જીઆઇડીસીની અડીને આવેલા ભડકોદ્રા ગામની સીમમાં બનાવાયેલા સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લગતા વાતાવરણ ઇમરજન્સી વેહિકલના સાયરનોથી ગુંજી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભંગારના ગોડાઉનોમાં સમયાંતરે લગતી આગ પર્યાવરણ સામે…

ભરૂચમાં કાર અને બસ વચ્ચે અકસ્માત થતા પિતા, પુત્ર અને પુત્રીના મોત

ભરૂચ તાલુકાના મનુબર ગામના ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે જેથી પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગત રોજ રાત્રિના સમયે આફ્રિકા ખંડના સ્વાઝીલેન્ડ દેશમાં રહેતાં અને પોતાના કોઈ સ્વજનને જૉહનીસબર્ગ…

ભરૂચ : પ્રતિબંધિત ચાઇનીસ માંજાનું વેચાણ કરતા વેપારીની પોલીસે કરી ધરપકડ

પ્રતિબંધિત ચાઇનીસ માંજાનું વેચાણ કરતા એક વેપારીની અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. આ માંજાના ઉપયોગથી પતંગ ચગાવવાથી પતંગ ઉડાવનાર અને તેની દોરીથી ઇજા પામનાર બંને માટે જોખમી…

ભરૂચ: નગરપાલિકાની અઢી વર્ષની બીજી ટર્મ માટે નવા બોર્ડની પહેલી સામાન્ય સભા યોજાઈ

નગરપાલિકાની અઢી વર્ષની બીજી ટર્મનવા બોર્ડની પહેલી સામાન્ય સભા યોજાઈ13 સમિતિઓના ચેરમેન,સભ્યોની વરણી કરાઈ ભરૂચ નગર પાલિકાની અઢી વર્ષની બીજી ટર્મ માટે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, શાસક પક્ષના નેતા બાદ…

ભરૂચમાં યુથ કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં જ્ઞાન સહાયક યોજના રદ્દ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે રેલી યોજી

યુથ કોંગ્રેસના વિરોધમાં કાર્યકર્તા,પોલીસ વચ્ચે ઘર્ષણNSUI દ્વારા શિક્ષણ બચાવો વિરોધ પ્રદર્શનરેલ્વે સ્ટેશન ખાતે રસ્તા ઉપર બેસી વિરોધકાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગસૂત્રોચ્ચાર,શિક્ષણ મંત્રીનું પોસ્ટર સળગાવતા ઘર્ષણ૨૦ થી વધુ આગેવાનો,કાર્યકરોની અટકાયતપોલીસે કાર્યકરોને…

error: