Satya Tv News

Tag: BHARUCH

હવે ભરૂચ જિલ્લા વાસીઓને FIR કરવા નહિ જવું પડે પોલીસ સ્ટેશન,મોબાઈલમાંથી કરી શકશો સીધી પોલીસ ફરિયાદ

23 જુલાઈએ દેશના ગૃહ પ્રધાન અમિત શાહના વરદહસ્તે આ એપ અને પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવશે.હવે ભરૂચ જિલ્લા વાસીઓને FIR કરવા નહિ જવું પડે પોલીસ સ્ટેશન,મોબાઈલમાંથી કરી શકશો સીધી પોલીસ ફરિયાદ…

ભરૂચ ભોલાવ ડેપોમાં વિદ્યાર્થીઓને બસમાં બેસવા નહીં પણ ફસાયેલી બસને ધક્કા મારવા ઊંચો હાથ કરવો પડ્યો

ભરૂચ જિલ્લાના મઘ્યસ્થ ડેપો ખાતે કાદવ કીચડનું સામ્રાજ્ય, ગંદકી, વોશરૂમને તાળા અને પીવાનું પાણી બંધ લઈને વિધાર્થીઓ તેમજ મુસાફરોને પડતી અગવડો સામે એન.એસ.યુ.આઈ. એ ડેપો ખાતે દેખાવો કર્યા હતા. બુધવારે…

ભરૂચ : જય ભારત ઓટો રીક્ષા એસોસીએશન દ્વારા રીક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત

રીક્ષા એસોસીએશન ફરી આવ્યું મેદાનેરીક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆતઓટો રીક્ષા સ્ટેન્ડની વારંવાર માંગણી કરવા છતાં ફાળવવામાં આવ્યા નથી ભરૂચ જિલ્લામાં જય ભારત ઓટો રીક્ષા એસોસીએશન દ્વારા ભરૂચમાં રીક્ષા…

ભરુચ : શહેર કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે એસ.પી.ની મુલાકાત લીધી :વાહનને આ રીતે નુકસાન કરવામાં ના આવે તેવી માંગણી

ડ્રાઇવ અંતર્ગત ભરૂચ પોલીસની કાર્યવાહી અંગે રજૂઆત કરીવાહનને આ રીતે નુકસાન કરવામાં ના આવે તેવી માંગણી ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત ભરૂચ પોલીસ દ્વારા કાર્યવાહી રૂપે શહેરમાં વાહનોની હવા કાઢવા અને વાહનોને…

ભરૂચ સાયબર માફિયાઓથી કલેકટર પણ સુરક્ષિત નહિ

નોઈડા IDFC ફર્સ્ટ બેન્કમાંથી કલાસ વન અધિકારીના નામ, આધાર અને પાનકાર્ડનો ઉપયોગ કરી ખરીદાયેલો એપલ નો ફોન ભરૂચના અધિક નિવાસી કલેકટર હોમ લોન લેવા ગયા અને 4 વર્ષ પહેલાં 86…

ભરૂચ : રોટરી કોમ્યુનિટી કોર્પ્સનાં નવા વર્ષના હોદ્દેદારોનો સપથ ગ્રહણ કાર્યક્ર્મ યોજાયો

રોટરી કોમ્યુનિટી કોર્પ્સનાં નવા વર્ષના હોદ્દેદારોનો સપથ ગ્રહણ કાર્યક્ર્મ યોજાયોઝેનુદ્દીન કોન્ટ્રાકટર નવા આર.સી.સી.પ્રમુખનવા વરાયેલ પ્રમુખે આવનાર વર્ષના પ્રોજેક્ટની આપી માહીતી સામજિક સેવા ક્ષેત્રે કાર્યરત ભરૂચ રોટરી કૉમ્યુનિટી કોપર્સ આર.સી.સી.નાં નવા…

ભરૂચ : માય લિવેબલ ભરૂચ ગીતનું લોન્ચિંગ સેરેમની યોજાઈ

માય લિવેબલ ભરૂચ ગીતનું લોન્ચિંગ સેરેમની યોજાઈન.પા.,રોટરી કલબ,ઈનર વ્હીલ ક્લબ દ્વારા સ્વચ્છતા અંગેનો સહિયારો પ્રોજેકટવિવિઘ કલબોનાં હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહયા માય લીવેબલ ભરૂચ ગીતની લોન્ચિંગ સેરેમની રોટરી હોલ ખાતે…

ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ : પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના નેજા હેઠળ તંત્ર એક્શન મોડમાં, જુવો શું કહ્યું

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદથી સંર્જાયેલી પરિસ્થિતને અનૂલક્ષીને માર્ગ અને મકાન વિભાગના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર એક્શન મોડમાં કપરાં સમયે જીવન જરૂરી તમામ સામગ્રી…

SATYA TV NEWS

નર્મદા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદથી સંર્જાયેલી પરિસ્થિતને અનૂલક્ષીને જિલ્લા કલેકટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર એક્શન મોડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુએ જિલ્લાના વિસ્તારોની મુલાકાત લઇ સ્થળ…

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો નાના કાકડીઆંબા ડેમ ચાલુ વર્ષે છલકાયો (ઓવરફલો)

આજે બપોરે ૦૩:૦૦ કલાકે નાના કાકડીઆંબા ડેમ ૧૮૭.૭૧ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૯૬ મીટરે સપાટી નોંધાઈ આજની સ્થિતિએ નાના કાકડીઆંબા ડેમ ૨૫ સે.મી. થી ઓવરફલો નાના કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ…

error: