Satya Tv News

Tag: BHARUCH

ભરૂચ: સાઇક્લિસ્ટના કુલ 21સાયકલ સવારોએ કુલ 100 કિલોમીટરની સાયકલ સવારી કરી

વસંતપંચમીની ઉજવણી કરી અને ભારતરત્ન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરીરાઈડનો બિજો હેતુ ભરૂચની જનતાને ફિટનેસ સંદેશ આપવાનો હતો વસંત પંચમી ના પાવન પર્વ ને ઉજ્વ્વા તથા ભારત રત્ન સ્વર કોકિલા…

ભરુચ:જે.બી.મોદી પાર્ક નજીક આવેલી દેવભૂમિ સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ હાથ સાફ કર્યો

તસ્કરો સોનાના ઘરેણાં અને રોકડ મળી કુલ 58 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ભરુચના જે.બી.મોદી પાર્ક નજીક આવેલી દેવભૂમિ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા 25 હજાર અને…

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સાધના વિદ્યાલય ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્યના 75 કોટી સૂર્ય નમસ્કાર નો સમયગાળો 30 જાન્યુઆરી 2022 થી 7મી ફેબ્રુઆરી 2022 સુધીનો છે આઝાદીના 75માં વર્ષના અમૃત મહોત્સવ નિમિત્તે ગુજરાતની દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવાના હેતુથી 8…

ભરૂચ : દહેજ બાયપાસ પર શરપુરા પાસે અકસ્માતે એક આધેડનું મોત થતા ટોળાએ 2 બસો સળગાવી, કોઈ જાનહાની નહિ

ભરૂચ દહેજ બાયપાસ રોડ ઉપર અકસ્માતની ઘટના બાદ ટોળાએ 2 બસો સળગાવી શેરપુરા ગામના એક વ્યક્તિનું બસ અડફેટે મૃત્યુ થતા લોકો વિફર્યા દહેજ બાયપાસ રોડ ચક્કાજામ કરતા પોલીસના ઘાડે ધાડા…

અંકલેશ્વર : શહેર અને તાલુકા સહિત ૩૪ કેંન્દ્રોમાં મેગા વેક્સિનેશન અભિયાન

અંકલેશ્વર શહેર અને તાલુકા સહિત ૩૪ કેંન્દ્રોમાં મેગા વેક્સિનેશન અભિયાન15 થી 17 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ માટે રસીકરણનું આયોજન૬૦ વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકોને પણ કોરોનાની રસી મુકવામાં આવી ભરૂચ જીલ્લામાં…

ભરૂચ : મહિલા સાથે દુષ્કર્મ કેસમાં સિદ્ધી કન્સટ્રકશનના સુપરવાઇઝરનો વિરોધ

ભરૂચમાં મહિલા સાથે દુષ્કર્મ કેસમાં સિદ્ધી કન્સટ્રકશનના સુપરવાઇઝરનો વિરોધકડિયાકામ કરતી મહિલા સાથે દુષ્કર્મરાલેજ ઈન્ડિયા કંપનીના બિલ્ડિંગમાંજ દુષ્કર્મને આપ્યું અંજામ દહેજની રાલીઝ ઈન્ડિયા કંપની માં ચાલી રહેલ કન્સ્ટ્રકશન સાઈડ ઉપર એક…

ભરૂચ NH 48 પર ટોયોટા શો-રૂમને તસ્કરોએ નિશાન બનાવ્યું

તસ્કરો નાણાવટી મોટર્સમાંથી લોકર બહાર ઘસડી તેને તોડી રોકડ ₹3.31 લાખ ચોરી ફરાર શહેર બાદ હાઇવે ઉપર પણ રોબરીમાં નબીપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી ચોરી બાદ CCTV…

ભરૂચ : ઝનોર ખાતે સ્મશાનને જોડતા રોડનું ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું .

ઝનોર ખાતે સ્મશાનને જોડતા રોડનું ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ખાતમુહૂર્તરૂપિયા 17 લાખના ખર્ચે રોડ બનશેધારાસભ્યએ નર્મદા નદીમાં દૂધનો અભિષેક સાથે આરતી ઉતારી પુંજા કરીકુશલ ભારત, બ્યુટીપાર્લર સહિતની તાલીમ મેળવનારને પ્રમાણપત્ર…

ભરૂચ : જે.બી મોદીપાર્ક પાસે 5 કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને જીમ કમ યોગા સેન્ટર નિર્માણ કરાશે

ભરૂચ જે.બી મોદી પાર્ક પાસે 7 થી 8 મહિનામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ તેમજ જીમ કમ યોગા સેન્ટર ભરૂચની જનતા માટે ખુલ્લું મુકાશે.જેની ચાલી રહેલી કામગીરીનું નાયબ દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ,…

ભરૂચ જિલ્લામાં જાન્યુઆરી માસમાં પણ ત્રણ જેટલા મૃતકોને કોવિડ સ્મશાનમાં અગ્નિદાહ

ભરૂચ જિલ્લામાં જાન્યુઆરી માસમાં પણ ત્રણ જેટલા મૃતકોને કોવિડ સ્મશાનમાં અગ્નિદાહ૮૪ વર્ષીય વૃધ્ધ ગોયલ સુભાષચંદ્ર કોરોના પોઝીટિવ આવતા તેઓની સારવાર ચાલી રહી હતીજે બાદ આજે તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજતાતકોએ…

error: