Satya Tv News

Tag: BHARUCH

બાજખેડાવાડ હિતવર્ધક સમિતિની સાધારણ સભા મળી,પ્રમુખ તરીકે સેજલ દેસાઈની કરાઈ વરર્ણી…

ભરૂચ બાજખેડાવાળ હિતવધૅક સમિતિ દ્વારા બાજખેડાવાળની વાડી ખાતે સાધારણસભા બાજખેડાવાળની વાડીમા મળેલી જેમા વષૅ ૨૦૨૦-૨૧ ના ઓડીટેડ હિસાબો મંજુર કરવામા આવ્યા .આગામી બે વષૅ માટે હોદ્દેદારોની સવૉનુમતે નિમણુક કરવામા આવી.જેમાં…

ભરૂચ એસ.ટી વિભાગમાં ૨૯૦ જેટલાં ડ્રાયવરો નવી નિમણૂંકપત્ર કરાયા એનાયત

ભરૂચ એસ.ટી વિભાગ ધ્વારા નવી નિમણૂંક પામેલ ડ્રાયવરોના નિમણૂંકપત્ર મંત્રી પૂર્ણેશ મોદી તથા નાયબ મુખ્યદંડક દુષ્યંત પટેલના હસ્તે એનાયત કરાયા હતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરૂચ વિભાગ દ્વારા…

રેલવે બોર્ડના ચેરમેન અને કેરળ ભાજપના પૂર્વ અધ્યક્ષ ભરૂચ રેલવે સ્ટેશન પર લીધી મુલાકાત

રેલવે બોર્ડના ચેરમેન અને કેરળ ભાજપના પૂર્વ અધ્યક્ષ પી. કે. ક્રીશ્નનદાશ આજરોજ ભરૂચ રેલવે સ્ટેશન પર વિશેષ મુલાકાત લીધી હતી, ભાજપ અગ્રણી ધનજીભાઈ ગોહિલે ટ્રેનોના સ્ટોપેજ તેમજ મુસાફરોની અગવડોને લઇ…

શિનોર: દુકાન સંચાલકનું રાજીનાને 5 વર્ષનો વીતી ગયા હોવા પણ નથી આવતું સ્વીકારા :તંત્ર સામે ઉઠ્યા સવાલો

વડોદરા જિલ્લાના શિનોર ગામે પગે ચાલવાની હિંમત સુધ્ધા નહિ ધરાવતાં અને મોટા ફોફળિયા ખાતે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ધરાવતાં સંચાલક નું રાજીનામું 5 વર્ષનો સમય વીતવા છતાં નહિ સ્વીકારાતા,શિનોર…

ભરૂચમાં અશાંતધારાની આગ ભડકી!હાથિખાનામાં હિન્દુઓને મકાન વેચવા વિદેશથી મળી રૂ.1 કરોડની ઓફર

આમોદના કાંકરિયા ગામે જ્યાં ધર્માંતરણનો વિવાદ વકરી રહ્યો છે ત્યાં ભરૂચના હાથીખાનામાં ફરી અશાંતધારાની આગ ભડકી છે, જેને વિસ્તારના ધર્માંતરણનું ષડયંત્ર સ્થાનિકો ગણાવી રહ્યાં છે સ્થાનિકોને વિદેશથી 1 કરોડમાં ઘર…

ફ્ટેડ-30 પ્રોજેકટ દ્વારા બાળકોને શિક્ષણક્ષેત્રે આગળ લાવવા સરાહનીય કામગીરી

ગિફ્ટેડ-30 પ્રોજેકટ દ્વારા બાળકોને શિક્ષણક્ષેત્રે આગળ લાવવા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ગિફ્ટટેડ 30 પ્રોજેકટ હેઠળના લઘુમતી સમાજના ગરીબ અને પછાત વિદ્યાર્થીઓ ઉચ્ચકક્ષાનું પરિણામ લાવ્યા છે લઘુમતી સમાજના…

અંકલેશ્વરના મીરાનગર પાસે ઝાડીમાંથી મળેલા મૃતદેહનો હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો

અંકલેશ્વરમાં મિત્રો એ જ સાથીના પીઠમાં ખંજર માર્યું હોવાની ઘટના સામે આવી છે. મીરાનગર પાસે ઝાડીમાંથી યુવકનો મૃતદેહ મળવાની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. જેમાં સાથી કર્મચારી અને મિત્રએ જ હત્યા…

ભરુચ: NH 48 ઉપર નબીપુર નજીક અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું

ભરૂચના નબીપુર નજીક નેહા. નં 48 ઉપર રોડ ક્રોસ કરવા જતાં વ્યક્તિનું અકસ્માતે મોત નિપજ્યું છે ભરૂચ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે અકસ્માતનું ઝોન બની ગયું હોય તેમ અકસ્માતની દુર્ઘટનાઓ…

ભરૂચ તાલુકાના ઉમરાજ ગામે સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો,13 વિભાગની 56 સેવાઓનો લોકોએ લાભ લીધો

ભરૂચ તાલુકાના ઉમરાજ ગામે નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના અધ્યક્ષસ્થાને સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો ઉમરાજ ગામ સહિત દશાન,વેરવાડા,દહેગામ,ચૌલાદ,કુરલા,કુકરવાડા,દેત્રાલ ગામના લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમના માધ્યમથી રાજ્ય સરકારના…

ભરૂચ : અખિલ ભારત સહકાર સપ્તાહનો સમાપન સમારોહ આમોદ ખાતે યોજાયો

ભરૂચ જિલ્લા સહકારી સંઘ ઘ્વારા અખિલ ભારત સહકાર સપ્તાહનો સમાપન સમારોહ આમોદ એપીએમસી ખાતે યોજાયો હતો. જિલ્લા સહકારી સંઘના પ્રમુખ જયંતીભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ સમાપન સમારોહમાં જિલ્લા સહકારી સંઘના મંત્રી…

error: