Satya Tv News

Tag: BJP

ભાજપ નો ભગવો લહેરાવવા માટે ડેડીયાપાડા ખાતે પારસી ટેકરા થી પીઠા ગ્રાઉન્ડ સુધી ભવ્ય રેલી નું આયોજન

નર્મદા જિલ્લામાં નવયુવાન નિલ રાવ ને નર્મદા જિલ્લા ભાજપ ના પ્રમુખ તરીકે ભવ્ય આવકાર. નર્મદા જિલ્લામાં નવયુવાન નિલ રાવ ને નર્મદા જિલ્લા ભાજપ ના પ્રમુખ બનાવવામા આવ્યા છે. જિલ્લા પ્રમુખ…

‘જો ભાજપ આ વાત સાબિત કરે તો મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દઇશ’, મમતાનો લલકાર;

બંગાળ વિધાનસભાને સંબોધતા મમતા બેનરજીએ પોતાના વિરૂદ્ધ પાયા વિહોણી ટિપ્પણી કરવા માટે ભાજપના ધારાસભ્યોની ટીકા કરી હતી અને કહ્યું કે તે આ રીતના દાવાની ફરિયાદ વડાપ્રધાન મોદીને પત્ર લખીને કરશે.…

સુરતમાં ગિરિરાજ સિંહના જવાહરલાલ નહેરુ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી પર આકરા પ્રહાર;

કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજ સિંહે પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન જવાહરલાલ નહેરુ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. તમણે કહ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ…

ભાજપના નેતાઓની સરભરા માટે અંબાજી મંદિર ટ્રસ્ટમાંથી 12 લાખ ચૂકવાયાં, કોંગ્રેસના નેતાઓ દાન ઉઘરાવી કરશે ચૂકવણી

51 શક્તિપીઠ મહોત્સવના નામે મુખ્યમંત્રી, મંત્રી ઉપરાંત ધારાસભ્યોને 1750 રૂપિયાની જમવાની ડીશ અને 720 રૂપિયાની ચા આપીને સરભરા કરવામાં આવી હતી. આ સરભરા પાછળનો ખર્ચ અંબાજી મંદિર ટ્રસ્ટે ચૂકવી દીધો.…

અંકલેશ્વર ગટર અને પાણીની લાઇન તૂટી જતાં સ્થાનિકો હેરાન પરેશાન બન્યા

કેશવ પાર્ક સામે બની ઘટનાગટર અને પાણીની લાઇન તૂટીસ્થાનિકો હેરાન પરેશાન બન્યા અંકલેશ્વરના કેશવ પાર્ક સામે ગટર અને પાણીની લાઇન તૂટી જતાં સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે. છેલ્લા-બે ત્રણ દિવસથી…

ગુજરાતની દરેક લોકસભા સીટ પર કેટલા ઉમેદવાર મેદાનમાં,જુઓ લિસ્ટ

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 18 ઉમેદવાર મેદાનમાં અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 6 ઉમેદવાર મેદાનમાં સાબરકાંઠા લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં ગાંધીનગર લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં…

આજે નામદાર હાઇકોર્ટ દ્વારા મને નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે: ચૈતર વસાવા

અમને અનુમાન છે કે ડેડીયાપાડા વિધાનસભામાંથી 80% મત અમને મળશે: ચૈતર વસાવા આવનારી 19 અને 20 તારીખથી અમે ડેડીયાપાડામાં પ્રચાર શરૂ કરીશું: ચૈતર વસાવા આજે ફરી એકવાર સાબિત થઈ ગયું…

ભરૂચ લોકસભા રાજકરણ : ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામને

ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામનેહોળી ધુળેટીના નામે 2.50 લાખ ઉઘરાવ્યા-મનસુખરૂ.50 લાખ ઉઘરાવ્યા હોવાના આક્ષેપ :ચૈતર ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવ અને આમ આદમીના ઉમેદવાર ચૈતર…

BTPના અધ્યક્ષ મહેશ વસાવા સહીત કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે, સમર્થકો સાથે ગાંધીનગર કમલમ પહોંચ્યા

વિધાનસભા ચૂંટણી સમયે મતભેદ સામે આવ્યા હતા આદિવાસી વિસ્તારમાં વર્ચસ્વ ધરાવે છે મહેશ વસાવા કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાશે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તે તોડજોડની રાજનીતિ…

ભરૂચ :લોકસભા ચૂંટણી પૂર્વે નેત્રંગ તાલુકા બી.ટી.પીમાં ગાબડું,50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

ભરૂચ :લોકસભા ચૂંટણી પૂર્વે નેત્રંગ તાલુકા બી.ટી.પીમાં ગાબડું, 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા લોકસભાની ચૂંટણી પૂર્વે ભરૂચમાં નેત્રંગ તાલુકા ભારતીય ટ્રાયબલ પાર્ટીના 50થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે.…

error: