હળવદમાં 12 શ્રમિકોના મોત: તમામ કાર્યક્રમ રદ્દ કરી CM ભૂપેન્દ્ર પટેલ રવાના, સહાયની કરાઇ જાહેરાત
હળવદમાં દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનાના પડઘા છેક દિલ્હી સુધી પડ્યાં છે. મોરબીના હળવદમાં આવેલા એક મીઠાના કારખાનામાં 12 શ્રમિકોનાં મોત થયા છે જ્યારે અન્ય કેટલાંક લોકો તેમાં ઇજાગ્રસ્ત થયા છે.…