Skip to main content

Satya Tv News

Tag: CM

બહુગાજેલી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને ગુજરાત સરકારે કરમુક્ત જાહેર કરી

હાલ ભારતભરમાં નવી રિલીઝ થઈ રહેલી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ ટ્રેન્ડિંગમાં છે. ત્યારે બહુચર્ચિત આ ફિલ્મ અંગે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ને ગુજરાતમાં કરમુક્તિ…

આજે મોદી-શાહ-નડ્ડા સાથે ચર્ચા કર્યા બાદ UP કેબિનેટ નક્કી થશે, 21 માર્ચે શપથ લઈ શકે છે

યુપીમાં મોટી જીત બાદ સીએમ યોગી આદિત્યનાથ આજે પહેલીવાર દિલ્હી જવા રવાના થયા છે. ઉત્તરપ્રદેશમાં નવી સરકારની રચના માટે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત…

10 મહિના બાદ મોદી ગુજરાતમાં, ખુલ્લી થારમાં કેસરી કેપ સાથે ખુશ ખુશાલ મોદીનો રોડ શો

એરપોર્ટ સર્કલ પર અલગ અલગ સમાજના લોકો મોદીના સ્વાગત માટે ઊમટ્યાPMના રોડશોમાં સુરક્ષા માટે 4 DIG, 23 DCP, 5 હજાર 550 પોલીસનો કાફલો તહેનાતયુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓ વડાપ્રધાનનું એરપોર્ટ બહાર અભિવાદન…

ભરૂચ : યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વતનવાપસી માટે પ્રયાસ તેજ,ASP અધિકારી વિકાસ સુંડાએ વાતચીત કરી

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વતનવાપસી માટે પ્રયાસ તેજ કરાયા ભરૂચ પોલીસે ફસાયેલા વિદ્યાર્થીઓ માટે સર્વે હાથ ધર્યું ASP અધિકારી વિકાસ સુંડાએ ફસાયેલા વિદ્યાર્થીઓ માટે વાતચીત કરી ASP વિદેશ મંત્રાલયના IFS…

સુરત જિલ્લાના બગુમરા ગામના 237 લાભાર્થીઓને મળ્યું પોતાના સપનાંનું ઘર, પ્રધાનમંત્રી આવાસ યોજના બની આશીર્વાદરૂપ

ગુજરાતના સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા બગુમરા ગામમાં એક આખા સમુદાયને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાનું ઘર મળ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની આ એક અનોખી સફળતા છે કે ગામના 237…

હિજાબ વિવાદ સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો કર્યો ઇનકાર

સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના વચગાળાના આદેશને પડકારતી અરજી પર તાકીદે સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટ કર્ણાટક હાઈકોર્ટની સુનાવણી પર નજર રાખી રહી છે. સુપ્રીમ…

હિજાબનો વિવાદ વકરતા બેંગાલુરૂમાં બે સપ્તાહ માટે 144 લાગુ

સ્કૂલ-કોલેજામાં અલ્લાહ કે રામના નારાને સહન ન કરી શકાય : કર્ણાટક શિક્ષણ મંત્રી હિજાબના સમર્થનમાં કર્ણાટક હાઇકોર્ટમાં થયેલીની અરજીની સુનાવણી લાર્જર બેંચને સોંપાઇ : આજે સુનાવણી હાથ ધરાશે બેંગાલુરૂ અને…

આખરે વાઈબ્રન્ટના પાટીયા પડ્યા : 10મી વાઈબ્રન્ટ સમિટ હાલ પૂરતી મોકૂફ વાઈબ્રન્ટ ગુજરાત ને લાગ્યું કોરોનાનું ગ્રહણ

કોરોનાના કેસમાં ઉછાળો આવતાં સમિટ મોકૂફ રાખવામાં આવી 10મી વાઈબ્રન્ટ સમિટ હાલ પૂરતી મોકૂફ ટોચના ઉદ્યોગપતિઓ થવાના હતા સામેલ 26 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા તાજેતરમાં ગાંધીનગર થી પ્રાપ્ત…

અંકલેશ્વર નજીક ટૂંક સમયમાં એર સ્ટ્રીપ શરૂ થવાની કામગીરીનો ધમધમાટ

એરસ્ટ્રીપ માટેની ભરૂચ જિલ્લાની ત્રણ દાયકાની પ્રતીક્ષાનો આગામી દિવસોમાં અંતવિધાનસભાની જાહેર હિસાબ સમિતિની મુલાકાત બાદ તે દિશામાં કામગીરીનો પ્રારંભ ઔધોગિક દ્રષ્ટિએ અગ્રેસર ભરૂચ જિલ્લાની લાંબા સમયની પ્રતીક્ષા બાદ એર સ્ટ્રીપની…

‘સમાજવાદી’ પરફ્યુમના વેપારીના ઘરમાંથી રુ.150 કરોડ મળ્યા: રોકડ ગણવા માટે 4 મશીનો પણ પડ્યા ઓછા

કાનપુરનાં પરફ્યુમના વેપારી અને સપા નેતા પીયૂષ જૈનના ઘરેથી ઈન્કમટેક્સને રૂ. 150 કરોડથી વધુની રકમ મળી છે. ગુરુવારે બપોરે આવકવેરા વિભાગની ટીમે જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. આનંદપુરી વિસ્તારમાં પીયૂષ…

error: