Satya Tv News

Tag: CMO

અંકલેશ્વર ગટર અને પાણીની લાઇન તૂટી જતાં સ્થાનિકો હેરાન પરેશાન બન્યા

કેશવ પાર્ક સામે બની ઘટનાગટર અને પાણીની લાઇન તૂટીસ્થાનિકો હેરાન પરેશાન બન્યા અંકલેશ્વરના કેશવ પાર્ક સામે ગટર અને પાણીની લાઇન તૂટી જતાં સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે. છેલ્લા-બે ત્રણ દિવસથી…

અંકલેશ્વર આંબોલી બોઈદ્રા ગામમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી પ્રચાર કરવામાં જવું મોંઘું પડ્યું

https://www.instagram.com/reel/C6bDZ3vAxrs/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અંકલેશ્વર તાલુકાનાં આંબોલી બોઈદ્રા ગામમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી પ્રચાર કરવામાં જવું મોંઘું પડ્યું હતું અંકલેશ્વર તાલુકામાં હાલ ભાજપના આગેવાનો દ્વારા ચૂંટણી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યું છે.ત્યારે તાલુકા પંચાયતના માજી…

ગુજરાતમાં ઝડપાઈ ડ્રગ્સ બનાવતી ફેકટરી

ગુજરાતના યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવી બર્બાદીની ગર્તામાં ધકેલવાના નશાના કાળા કારોબારનું આખુ કારખાનું પાટનગર ગાંધીનગર અને અમરેલીમાંથી ઝડપાયુ છે. ગુજરાત ATS અને NCBના સંયુક્ત ઓપરેશન દરમિયાન રાજસ્થાન અને ગુજરાતમાં ડ્રગ્સ…

ભરૂચવાસીઓ ભૂલ ન કરતા હું ચૈતર વસાવાને ઓળખું છું :ગૃહમંત્રી

ભરૂચવાળાઓને બે હાથ જોડી વિનંતી મનસુખભાઇ જેવો જન પ્રતિનિધિ નહિ મળે ભૂલ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપની વિજય સંકલ્પ સભામાં ગૃહમંત્રી અમિત શાહનું…

ભરુચ ના યુવા કોંગ્રેસી નેતા યોગી પટેલે હાથ નો સાથ છોડ્યો…

ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના ઉપપ્રમુખે આપ્યું રાજીનામુ… યોગી પટેલ નું કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામુ.. ભરુચ જીલ્લા કોંગ્રેસ ને લોકસભા ચૂંટણી પૂર્વે વધુ એક ફટકો પડ્યો છે.કોંગ્રેસ ના વિધાથૅી નેતા અને…

ગુજરાતની દરેક લોકસભા સીટ પર કેટલા ઉમેદવાર મેદાનમાં,જુઓ લિસ્ટ

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 18 ઉમેદવાર મેદાનમાં અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 6 ઉમેદવાર મેદાનમાં સાબરકાંઠા લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં ગાંધીનગર લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં…

આજે નામદાર હાઇકોર્ટ દ્વારા મને નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે: ચૈતર વસાવા

અમને અનુમાન છે કે ડેડીયાપાડા વિધાનસભામાંથી 80% મત અમને મળશે: ચૈતર વસાવા આવનારી 19 અને 20 તારીખથી અમે ડેડીયાપાડામાં પ્રચાર શરૂ કરીશું: ચૈતર વસાવા આજે ફરી એકવાર સાબિત થઈ ગયું…

OMG WhatsApp નો મોટો નિર્ણય, દરેક SMS પર લાગશે 2.3 રૂપિયા ચાર્જ, 1 જુનથી લાગુ થશે નવો નિયમ

મેટા માલિકીના WhatsAppએ ઇન્ટરનેશનલ વન-ટાઇમ પાસવર્ડ્સ (OTP)ની નવી શ્રેણી રજૂ કરી છે. તેનાથી ભારતમાં બિઝનેસ મેસેજ મોકલવાની કિંમતમાં વધારો થશે. વોટ્સએપના આ પગલાથી કંપનીની કમાણી વધવાની આશા છે. ઈકોનોમિક્સ ટાઈમ્સના…

ભરૂચ લોકસભા રાજકરણ : ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામને

ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામનેહોળી ધુળેટીના નામે 2.50 લાખ ઉઘરાવ્યા-મનસુખરૂ.50 લાખ ઉઘરાવ્યા હોવાના આક્ષેપ :ચૈતર ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવ અને આમ આદમીના ઉમેદવાર ચૈતર…

કેતન ઇનામદારે રાજીનામું પરત ખેંચ્યું, CR પાટીલ સાથેની બેઠક બાદ લેવાયો નિર્ણય અને કહ્યું કે પાર્ટીનો વફાદાર કાર્યકર છું અને રહીશ

સાવલીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર કેતન ઇનામદાર માની ગયા છે. ગાંધીનગરમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ નેતૃત્વ સાથે બેઠક બાદ રાજીનામું પરત ખેચ્યુ છે.સાવલીના ધારાસભ્ય પદેથી એકાએક રાજીનામું આપી કેતન…

error: