Satya Tv News

Tag: CMO

કેતન ઇનામદારે રાજીનામું પરત ખેંચ્યું, CR પાટીલ સાથેની બેઠક બાદ લેવાયો નિર્ણય અને કહ્યું કે પાર્ટીનો વફાદાર કાર્યકર છું અને રહીશ

સાવલીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર કેતન ઇનામદાર માની ગયા છે. ગાંધીનગરમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ નેતૃત્વ સાથે બેઠક બાદ રાજીનામું પરત ખેચ્યુ છે.સાવલીના ધારાસભ્ય પદેથી એકાએક રાજીનામું આપી કેતન…

‘હવે દાદાને રિટાયર્ડ કરવાના છે, એમની તબિયત નાદુરસ્ત છે’:ચૈતર વસાવા

લોકસભાની ચૂંટણીઓને લઇને રાજ્યમાં પ્રચારના શ્રીગણેશ થઇ ગયા છે. ત્યારે ભરૂચ બેઠક પર વસાવા V/S વસાવાની જંગ શરૂ થઇ ગઇ હોય એવું લાગી રહ્યું છે. થોડા સમય અગાઉ ચૈતર વસાવાના…

લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને ફરી ઝટકો: આજે પડી વધુ 8 વિકેટો

કોંગ્રેસના અનેક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, તો ઘણા નેતાઓ કેસરીયો પણ ધારણ કરી રહ્યા છે. જો આજની વાત કરીએ તો મોરબી જિલ્લાના વધુ 8 કોંગ્રેસ આગેવાને રાજીનામા આપ્યા છે.…

જેપી નડ્ડાનું રાજ્યસભામાંથી રાજીનામું

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશથી રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે કારણ કે તાજેતરમાં તેઓ ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયાં હતા તેથી તેમણે હિમાચલના સાંસદ તરીકે રાજીનામું…

હાંસોટ એસ.સી,એસ.ટી,ઓ.બી.સી અને માઈનોરીટી સમાજના લોકો ઉપર અત્યાચાર

માઈનોરીટી સમાજના લોકો ઉપર અત્યાચારગુજારનાર હાંસોટ મથકના છે પી.આઈપી.આઈ સામે પગલાં ભરવા મુદ્દે આવેદન હાંસોટ તાલુકાના એસ.સી,એસ.ટી,ઓ.બી.સી અને માઈનોરીટી સમાજના લોકો ઉપર અત્યાચાર ગુજારનાર હાંસોટ મથકના પી.આઈ સામે પગલાં ભરવા…

રાજસ્થાનના સિરોહીમાં 20થી વધુ મહિલાઓ પર ગેંગરેપ થતાં હડકંપ મચ્યો છે. આ મહિલાઓને આંગણવાડીની નોકરીને બહાને બોલાવાઈ હતી.

રાજસ્થાનનું સિરોહી ઘણી મહિલાઓના ગેંગરેપથી થથરી ઉઠ્યું છે. અહીં એક બે નહીં પરંતુ 20 મહિલાઓ સાથે કુકર્મ થતાં સહુ કોઈ ચોંકી ઉઠ્યાં હતા. સિરોહી જિલ્લામાં 20 મહિલાઓ પર કથિત રીતે…

પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ અને ડૉ.સ્વામીનાથનને ભારત રત્નની જાહેરાત

તાજેતરમાં જ ભાજપના કદાવર નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરાયા બાદ હવે પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેની…

એકતાનગર જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે નવા વર્ષે વધુ ત્રણ નવા વિદેશી પ્રાણીઓની ભેટ

જંગલ સફારીમાં ત્રણ નવા વિદેશી મહેમાનોનું આગમન,ઉરાંગઉટાંગ, જેગુઆર,સફેદસિંહને જંગલ સફારીમાં લવાયાવિલુપ્ત થતી પ્રજાતિઓના સંવર્ધન,સંરક્ષણ માટે પ્રતિજ્ઞાબદ્ધ,જંગલ સફારી બન્યું સિંહ,જગુઆર,ઉરાંગ ઉટાંગનો નવો ગઢ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ જંગલ સફારીમાં ૨૦૨૪ના…

મણીપુરમાં બનેલી દુઃખદ ઘટના ના વિરોધમાં આપેલા બંધને સમર્થન આપતા નેત્રંગ તાલુકાના બજારો સજ્જડ બંધ રહા હતા, તેમજ રાજકીય નેતા અને આદિવાસી સમાજ ના આગેવાનો નેત્રંગ બિર્સમુંડા ચોક ઉપર આવી નારા લગાવી વિરૂદ્ધ પ્રદર્શન કર્યું હતું,

હાલ મણીપુર ખાતે ચાલી રહેલી હિંસા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ બે મહિલાઓને નિર્વસ્ત્ર કરેલ હોઈ જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને પગલે સમગ્ર દેશના…

સિનેમાગૃહોમાં વેચાતી પોપકોર્ન પર GST વસુલાય તો સરકારને રોજ આટલા લાખની થાય આવક

આજે GST કાઉન્સીલની બેઠક યોજાનાર છે. આ બેઠકમાં સિનેમાગૃહોમાં વેચાતી પોર્પકોન ઉપર જીએસટી લેવો કે નહી તેના પર નિર્ણય લેવાઈ શકે છે. જો GST કાઉન્સીલની બેઠકમાં સિનેમાગૃહોમાં વેચાતી પોર્પકોન પર…

error: