Satya Tv News

Tag: CRIME

PSIએ જ મહિલા અધિકારી પર દુષ્કર્મ આચર્યું 6 વર્ષ શોષણ કર્યું, પછી કહ્યું-‘મારો શોખ પૂરો થઈ ગયો, થાય એ કરી લે’PSIએ જ મહિલા અધિકારી પર દુષ્કર્મ આચર્યું

અમદાવાદ ખાતે સરકારી વિભાગમાં ફરજ બજાવતા મહિલા અધિકારી સાથે 6 વર્ષ સુધી લગ્નનું તરકટ રચી દુષ્કર્મ ગુજારનાર સુરતના પીએસઆઇ વિનોદ પટેલ વિરુદ્ધ અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ થતાં Dysp. એસ…

કચ્છના ભીમાસરમાં નશાખોર પતિએ પત્નીને છરીના 18 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી

રાપર તાલુકાના ભીમાસર ભુટકિયા ખાતે રવિવારે પત્નીએ પતિને કામ ઉપર જવાનું કહેતાં બોલાચાલી બાદ નશાખોર પતિએ પોતાની પત્નીને છરીના 18 ઘા ઝીંકી તેની કરપીણ હત્યાને અંજામ આપ્યો હોવાની ઘટનાથી પંથકમાં…

વડોદરા : ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના ઘરમાંથી 1.39 કરોડ મળ્યા

ભારતીય મહિલા ક્રિકેટના હતા કોચકોચના ઘરમાંથી 1.39 કરોડ મળ્યા1.39 કરોડ રૂપિયા SOG પોલીસે કર્યાં જપ્ત વડોદરાના પૂર્વ રણજી ક્રિકેટર અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠેના ઘરમાંથી 1.39…

અમદાવાદ : ટ્રેનમાં ટ્રાવેલ બેગમાંથી બાળકી મળી:ફૂલ જેવી બે દિવસની નવજાતને ગરમ શાલ ઓઢાડી બેગમાં મૂકી ત્યજી દીધી

એક નિષ્ઠુર માતાએ બે દિવસની નવજાત બાળકીને કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બેગમાં મૂકી ત્યજી દીધી છે. મુસાફરોએ બાળકીના રડવાનો અવાજ સાંભળતા તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ…

સુરતમાં માત્ર 12 વર્ષના કિશોરે સંબંધીની 8 વર્ષીય બાળકી સાથે ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું, દીકરીને લોહીલુહાણ

સુરતમાંથી વધુ એક ચોંકાવનારી દુષ્કર્મની ઘટના સામે આવી છે. માત્ર 12 વર્ષના કિશોરે આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કાકા-કાકી સાથે રહેતી માત્ર…

નકલી IRSની જાળમાં ફસાયા લેડી DSP, ઠગે આ રીતે ફસાવ્યાં

યુપીના શામલીના ડીએસપી શ્રેષ્ઠા ઠાકુર લગ્નમાં છેતરાયા સામાન્ય માણસો તો છેતરાતાં જ હોય છે પરંતુ એક લેડી પોલીસ ઓફિસર પણ ઠગબાજની જાળમાં આવી ગઈ અને તેની સાથે પ્રેમલગ્ન પણ કરી…

પંચમહાલના કોટડામાં 2 સંતાનો સાથે માતાએ કૂવામાં ઝંપલાવ્યું, ત્રણેયનાં મોત

પંચમહાલના કોટડા ગામે મહિલાએ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું છે. જે ઘટનામાં 2 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવનાર માતાનું મોત થયું છે. પાણીમાં ડૂબી જવાથી બન્ને સંતાનોના પણ કમકમાટી ભર્યા મોત થયા…

રાજસ્થાનના સિરોહીમાં 20થી વધુ મહિલાઓ પર ગેંગરેપ થતાં હડકંપ મચ્યો છે. આ મહિલાઓને આંગણવાડીની નોકરીને બહાને બોલાવાઈ હતી.

રાજસ્થાનનું સિરોહી ઘણી મહિલાઓના ગેંગરેપથી થથરી ઉઠ્યું છે. અહીં એક બે નહીં પરંતુ 20 મહિલાઓ સાથે કુકર્મ થતાં સહુ કોઈ ચોંકી ઉઠ્યાં હતા. સિરોહી જિલ્લામાં 20 મહિલાઓ પર કથિત રીતે…

8-10 વર્ષના છોકરાઓએ માસૂમને પીંખી નાંખી: સ્કૂલમાં જોઈ અશ્લીલ ફિલ્મ, રિસેસ પડતાં જ બાળકીને બનાવી હવસનો શિકાર

બળાત્કારની આ ઘટના ગોંડા જિલ્લાના કિશોરી ધનેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની એક ખાનગી શાળામાં બની હતી. શુક્રવારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી માસૂમ બાળકી લંચ બ્રેક દરમિયાન શાળાના પ્રાંગણમાં રમતી…

દુમાડ ચોકડી પાસેથી 18 લાખના ડીઝલ સાથે 5 શખ્સો ઝડપાયા

દુમાડ ચોકડી પાસે પોલીસે ડીઝલ-પેટ્રોલ ચોરી કરતા 5 લોકોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી 18 લાખનું ડીઝલ જપ્ત કર્યું હતું. સમા પોલીસને બાતમી મળી હતી કે, કોયલીના પેટ્રોલ પંપ…

error: