Satya Tv News

Tag: DEDIAPADA

નેત્રંગ : કેસુડાંના ફૂલ વડે ધૂળેટી મનાવવામાં આવે તો તહેવારોની મજા સાથે સ્વાસ્થ્યની પણ જાળવણી થાય

આજના ગ્લોબલ વોર્મિંગના યુગમાં પીવાના પાણીની વિકટ સમસ્યા મિકલયુક્ત રંગોના કારણે પાણીનો વ્યય પણ ખૂબ થઇ રહ્યો કેસુડાંના ફૂલ વડે ધૂળેટી મનાવવામાં આવે તો તહેવારોની મજા સાથે સ્વાસ્થ્યની પણ જાળવણી…

મહાશિવરાત્રીએ દેવમોગરાખાતે પાંડોરી માતાનો મેળો ભરાશે-સાંસદ મનસુખ વસાવા

ભક્તોમાં આનંદની લાગણી કોરોનાને કારણે મોફૂક રખાયેલ મહાશિવરાતત્રીનો દેવમોગરાખાતે પાંડોરી માતાનો મેળોહવે ભરાશેએવી જાહેરાત સોસીયલ મીડિયામાં સાંસદ મનસુખ વસાવાએ કરતા ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી છે.આ અંગે સાંસદ મનસુખ વસાવાએ…

ડેડીયાપાડા ખાતે ઘરેલુ હિંસા સામે કાનૂની માર્ગદર્શન અંગેનો સેમિનાર યોજાયો

પુરુષ પ્રધાન સમાજમાં આજે પણ મહિલાઓ હું એને પ્રકારે શોષણ થતું હોય છે. ખાસ કરીને ઘરેલું હિંસાના બનાવોગ્રામ્ય વિસ્તારની મહિલાઓમાં વિશેષ જોવા મળે છે.ત્યારે ઘરેલુ હિંસાના બનાવો ન બને અને…

ડેડીયાપાડાના ગામોમાં નવા ટી.સી. મુકવા તથા ડેડીયાપાડા તાલુકા પંચાયતનાનવા મકાનની મંજુરીબાબતે લેખિત રજૂઆત

નર્મદાના જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશભાઈ મોદીનેતથા નાણાં ઉર્જા અને મંત્રી કનુભાઈ દેસાઈનેપત્ર લખી લેખિત રજુઆત કરી નર્મદા જિલ્લામા વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા અને…

ડેડીયાપાડા ખાતે મહિલા અને બાળ કલ્યાણ અધિકારી ના નેતૃત્વ હેઠળ ઘરેલુ હિંસા અધિનિયમ -૨૦૦૫ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

મહિલા અને બાળવિકાસ વિભાગ હેઠળ કાર્યરત જિલ્લા મહિલા અને બાળવિકાસ અધિકારીની કચેરી, નર્મદા દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું દેડીયાપાડા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાયદાકીય…

નાની બેડવાણ ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

પો.સ.ઇ. શ્રી એ.એસ.વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશન નાઓ તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો.મોતીરામભાઇ સંજયભાઇ બ.નં.૭૮૦ નાઓને બાતમી મળેલ કે, મોજે-નાની બેડવાણ ગામે રહેતા…

ડેડીયાપાડા : દેવમોગરામાં ભરાતા શિવરાત્રીના મેળાની પરમીશન આપવા ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત

સાગબારા તાલુકામાં દેવમોગરા ગામે આદિવાસીઓની કુળદેવી યાહામોગી માતાનું મંદિર આવેલ છે. દેવમોગરા ખાતે ભરાતા મહાશિવરાત્રીના મેળાનું આદિવાસી સમાજમાં ખુબજ મહત્વ છે. આદિવાસી સમાજની સંસ્કૃતિ, રીત-રિવાજ પ્રમાણે નૈવેધ, હિજારી ચઢાવવી વગેરે…

આધુનિક યુગમાં માટીના ચૂલાની બોલબોલા:ચૂલા બનાવી વર્ષો જૂની પરંપરાને જીવંત રાખતી આદિવાસી મહિલા;

આધુનિક યુગમાં માટીના ચૂલાની બોલબોલાગારદા ગામે માટીના ચૂલા બનાવી વર્ષો જૂની પરંપરાને જીવંત રાખતી આદિવાસી મહિલાવિધવા મહિલા ભીખીબેન વસાવા વર્ષોથી ચૂલા બાનવી પરિવારનું ગુજરાન ચલાવે છે નર્મદા જિલ્લાના પાંચ તાલુકાઓ…

ડેડીયાપાડા અને સાગબારા પોલીસે છ મહિના વિદેશી દારૂ ઉપરફેરવ્યું બુલડોઝર

ડેડીયાપાડા અને સાગબારા પોલીસે છ મહિના વિદેશી દારૂ ઉપરફેરવ્યું બુલડોઝરદરમિયાન ઝડપાયેલો ૩૭,૨૮૦૦૦/- નાં વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવ્યુંDySp રાજેશ પરમારની હાજરીમાં કરાયો વિદેશી દારૂનો નાશ રાજ્યમાં દારૂનું વેચાણ કરવું અને…

દેડીયાપાડા પોલીસે ૬ જુગારીયાઓને જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડયા;

દેડીયાપાડા પોલીસ સ્ટેશન ના પો.સબ.ઇન્સ. એ.એસ.વસાવા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પોસ્ટ હાજર હતા. તે દરમ્યાન અ.હે.કો.મોતીરામ ભાઇ સંજયભાઈ બ.નં.૭૮૦ નાઓને ખાનગી રાહે બાતમીદાર થી બાતમી મળેલ કે દેડીયાપાડા થાણા…

error: