દેડીયાપાડાના જામલી ગામે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની પશુપાલન તાલીમ શિબીર યોજાઇ
જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાના અધ્યક્ષસ્થાને દેડીયાપાડાના જામલી ગામે યોજાયેલી તાલુકાકક્ષાની પશુપાલન તાલીમ શિબીરને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લી મુકાઇ હતી. વિડીયો જર્નાલિસ્ટ જ્યોતિ જગતાપ, સત્યા ટીવી રાજપીપલા