Satya Tv News

Tag: GIDC

અંકલેશ્વર : જી.આઈ.ડી.સી.માં આવેલ મુદ્રા ડેનિમ કંપનીમાં થયેલ ચોરીનો મામલો પોલીસે વધુ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ મુદ્રા ડેનિમ કંપનીમાં થયેલ ચોરીનો મામલોપોલીસે વધુ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યાકુલ 80 હજારના મુદ્દામાલની ચોરી કરી થઇ ગયા હતા ફરાર અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ મુદ્રા ડેનિમ કંપનીમાં થયેલ…

અંકલેશ્વર : GIDCની એશિયનપેન્ટ કંપનીમાં ચોરીનો મામલામા પોલીસે વધુ એક આરોપીની મુંબઈથી કરી ધરપકડ

અંકલેશ્વર GIDCની એશિયનપેન્ટ કંપનીમાં ચોરીનો મામલો પોલીસે ત્રણ આરોપીઓની કરી હતી અટકાયત GIDC પોલીસે વધુ એક આરોપીની કરી અટકાયત પોલીસે આરોપીઓને જેલભેગા કરી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર GIDCમાં આવેલ…

અંકલેશ્વર : ક્રેડીલા ફાર્મા યુનિટ-2 કંપનીના ગેટ બહારથી બાઇકની ચોરી

અંકલેશ્વર ક્રેડીલા ફાર્મા યુનિટ-2 કંપનીના ગેટ બહારથી બાઇકની ચોરી ગેટ બહારથી બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર પોલીસે ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ક્રેડીલા…

અંકલેશ્વર:શિક્ષિકાને ચિત્રકૂટ પારિતોષિક વિજેતા એવોર્ડ 2021 માટે પસંદ કરવામાં આવ્યા

અંકલેશ્વર શિક્ષિકાને ચિત્રકૂટ પારિતોષિક વિજેતા એવોર્ડ 2021 માટે પસંદ કરવામાં આવ્યા સરદાર પટેલ પ્રાથમીક સ્કૂલના મુખ્ય શિક્ષિકાની એવોર્ડ માટે પસંદગી 11મી મેના રોજ ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે અંકલેશ્વર જી.આઈ.ડી.સી…

અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચી

ભરૂચના વેજલુપર વિસ્તારમાં રહેતો ચિંતન વિનોદ મિસ્ત્રી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઇવાંક કંપનીમાં નોકરી કરે છે જે શનિવારની રાતે કંપની પરથી પોતાની બાઈક નંબર-જી.જે.16.સી.ક્યુ.2442 લઇ ઘરે આવવા નીકળ્યા હતા તે દરમિયાન…

અંકલેશ્વર : GIDCના DA આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયું હતું.

અંકલેશ્વર GIDCના DA આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાય ક્રિકેટ ટુર્નામેન્ટ GIDC ક્રિકેટ પ્રીમિયર લીગ 2022નું કરાયું હતું આયોજન 8 ટીમોએ પ્રીમિયર લીગમાં 9 દિવસ દરમિયાન ભાગ લીધો. બુધવારે પ્રાઇમ સી.કે…

ઝઘડિયા GIDCની બંધ કંપનીમાં ચોરી કરતા ચાર ઇસમો ઝડપાયા

ઝઘડીયા જી.આઈ.ડી.સીમાં આવેલી બંધ પડેલી આકાશ સ્ટાઈલ કંપનીમાં શટર તોડી પ્રવાસી લોખંડનાં સ્કેપ અને મશીનરીની ચોરીમાં ઝડપાયેલા 4 સહિત 6 શખસો સામે પોલીસે ફરિયાદ નોંધવા પામી છે ઝઘડીયા જી.આઈ.ડી.સીમાં આવેલી…

અંકલેશ્વર:પાનોલી જીઆઇડીસીની વર્લ્ડ કેમ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં લાગી ભીષણ આગ

અંકલેશ્વરમાં પાનોલી જીઆઈડીસી સ્થીત વર્લ્ડ કેમ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ભીષણ આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંકલેશ્વરમાં પાનોલી જીઆઈડીસી સ્થીત વર્લ્ડ કેમ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. વર્લ્ડ કેમ…

error: