Satya Tv News

Tag: GUJARAT POLICE

રાહુલ ગાંધીના PAના નામે વડોદરા કોંગ્રેસનાં 2 નેતાઓ સાથે છેતરપિંડી,પોલીસે શરૂ કરી તપાસ

રાહુલ ગાંધીનાં PA કનિષ્ક સિંહનાં નામે કોંગ્રેસ નેતાઓ પાસે નાણાંની માંગણી કરવામાં આવતા કોંગ્રેસનાં બંને નેતાઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે એકવાર ફરી સાયબર…

હવે ભરૂચ જિલ્લા વાસીઓને FIR કરવા નહિ જવું પડે પોલીસ સ્ટેશન,મોબાઈલમાંથી કરી શકશો સીધી પોલીસ ફરિયાદ

23 જુલાઈએ દેશના ગૃહ પ્રધાન અમિત શાહના વરદહસ્તે આ એપ અને પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવશે.હવે ભરૂચ જિલ્લા વાસીઓને FIR કરવા નહિ જવું પડે પોલીસ સ્ટેશન,મોબાઈલમાંથી કરી શકશો સીધી પોલીસ ફરિયાદ…

પીડિતાની દર્દનાક કહાની:બનાસકાંઠાની માનસિક અસ્થિર દુષ્કર્મ પીડિતા સંતાનને જન્મ આપશે, જિલ્લા કલેકટરની નિગરાણી હોસ્પિટલમાં દેખરેખ

જિલ્લા કલેક્ટર અને બનાસ હોસ્પિટલ સગીરાની દેખરેખ રાખશે હાઈકોર્ટે જિલ્લા કલેક્ટરને સગીરા અને તેની માતાની રહેવાની વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો ડોક્ટરની વાત સાંભળીને તેની માતા ચોકી ગઈ હતી માતાએ હાઇકોર્ટમાં…

ભરૂચ :દેશના પેહલા CDS બિપિન રાવત ઉપર અભદ્ર પોસ્ટ કરનાર ભરૂચનો ફિરોઝ દિવાન નીકળ્યો પોલીસ પુત્ર

ભરૂચના પોલીસ પિતા જ પુત્રને કાયદા અને દેશપ્રેમના પાઠ ભણાવવામાં નિષ્ફળદેશના પેહલા CDS બિપિન રાવત ઉપર અભદ્ર પોસ્ટ કરનાર ભરૂચનો ફિરોઝ દિવાન પોલીસ પુત્રપિતા અહેમદશા દિવાને ASI તરીકે ભરૂચમાં બજાવી…

નેત્રંગ :મજીદ ઉર્ફે મજો પઠાણના જુગરધામ ઉપર દરોડા, 29 જુગારીયા સાથે 5.18 લાખનો મુદ્દામાલ ઝડપાયો

નેત્રંગ ટાઉનમાં ચાલતા મઝાના વર્લીમટકાના જુગારધામ પર વિજિલન્સના દરોડા29 જુગરીઓ અને રોકડ 37 ફોન, 16 બાઇક મળી કુલ ₹5.18 લાખના મુદ્દામાલ ઝડપાયોમુખ્યસૂત્રધાર મજીદ પઠાણ ઉર્ફે મઝો સહિત 2 વોન્ટેડમોટા પાયે…

Created with Snap
error: