Satya Tv News

Tag: gujarat

જામનગર જિલ્લાના ધ્રોલના હજામચોરા ગામે એક ખેડૂતે આર્થિક સંકડામણને કારણે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

રાજ્ય સહિક સૌરાષ્ટ્રમાં આ વર્ષે પ્રકૃતિનો કહેર એક પછી એક સતત ચાલુ રહેવા પામ્યો હતો.જને લઈને ખેડૂતો ભારે આર્થિક સંકળામણનો સામાનો કરી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ આવી રીતે…

દેશના કેટલાય શહેરોમાં LPG ગેસ સિલિન્ડરના ભાવ 1000ને પાર, મિડલ ક્લાસને ફરી લાગ્યો ઝટકો

LPGના ભાવમાં ફરી વધારો, દેશના મિડલ ક્લાસના ખિસ્સાને ફરી એકવાર ફટકો પડ્યો છે. તેલ કંપનીઓએ ફરી એકવાર ઘરેલુ LPGગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. હવે દેશમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત…

GTએ 5 વિકેટથી SRHને હરાવ્યું – છેલ્લા બોલ પર 6 મારી રાશિદે મેચ જિતાડી, સતત ચોથી જીત સાથે પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર ગુજરાતનો કબજો

આજે IPLની 2 મજબૂત ટીમો એવી ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદારાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા SRHએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 195 રન…

દેશ વિરોધી કન્ટેન્ટ પર સરકાર કડક, ફેક ન્યૂઝ ફેલાવનાર 22 YouTube ચેનલ બ્લોક

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, બાહ્ય સંબંધો અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત ખોટી માહિતી ફેલાવવા બદલ 16 યુટ્યુબ ) ન્યૂઝ ચેનલોને બ્લોક કરી દીધી છે. જેમાંથી 10 ચેનલો…

ભરૂચ : યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વતનવાપસી માટે પ્રયાસ તેજ,ASP અધિકારી વિકાસ સુંડાએ વાતચીત કરી

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વતનવાપસી માટે પ્રયાસ તેજ કરાયા ભરૂચ પોલીસે ફસાયેલા વિદ્યાર્થીઓ માટે સર્વે હાથ ધર્યું ASP અધિકારી વિકાસ સુંડાએ ફસાયેલા વિદ્યાર્થીઓ માટે વાતચીત કરી ASP વિદેશ મંત્રાલયના IFS…

ચલો સ્કૂલ ચલે હમ: રાજયમાં સોમવારથી શાળા કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થશે

શિક્ષણ મંત્રીએ કરી જાહેરાતરાજ્યમાં લગાવાયેલાં મોટા ભાગનાં નિયંત્રણો દૂર કરવા માટે રાજ્ય સરકારે વિચારણા હાથ ધરી છે. ગુજરાત સહિત દેશભરમાં કોરોના સંક્રમણમાં મોટે પાયે ઘટાડો થયો છે, ત્યારે રાજ્યમાં લગાવાયેલાં…

દિવંગત અહેમદ પટેલના પુત્ર ફૈઝલે કોને કહ્યું, “શું તુ મારી સાથે લગ્ન કરીશ ?” જાણો

દિવંગત અહેમદ પટેલના પુત્રના ફૈઝલના જન્મદિવસે ચોતરફથી શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છેબોલીવુડની જાણીતી અભિનેત્રી અમીષા પટેલે પણ શુભેચ્છા મેસેજ પાઠવ્યોઆ મેસેજને ટેગ કરીને ફૈઝલ પટેલે જે લખ્યું તે ચર્ચાનો વિષય…

દેશના પહેલા CDSનું નિધન:જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન

પત્ની મધુલિકા સહિત 13ના મોતકુન્નુર4 મિનિટ પહેલાસરકારે તપાસના આદેશ આપ્યારાજનાથ સિંહ દિલ્હીમાં CDSના પરિવારને મળ્યાગ્રુપ કેપ્ટન વરુણ સિંહ હોસ્પિટલમાંઈન્ડિયન એરફોર્સે CDS બિપિન જનરલ રાવતના મોતની પુષ્ટી કરી દીધી છે. ઈન્ડિયન…

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10,229 નવા કેસો નોંધાયા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10,229 નવા કેસો નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 3,44,47,536 થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી…

error: