કલોલ તાલુકાની એક કંપનીમાં ક્રેન પડતા કામદારનું મોત
કલોલ તાલુકાના ઈસંડ ગામે નેકશા નામની કંપની આવેલી છે આ કંપનીમાં કામ કરતા સુરેશભાઈ નારણદાસ પટેલ ઉમર વર્ષ ૫૮ કામ કરી રહ્યા હતા ત્યારે તેમની ઉપર વજનદાર ક્રેન પડી હતી…
કલોલ તાલુકાના ઈસંડ ગામે નેકશા નામની કંપની આવેલી છે આ કંપનીમાં કામ કરતા સુરેશભાઈ નારણદાસ પટેલ ઉમર વર્ષ ૫૮ કામ કરી રહ્યા હતા ત્યારે તેમની ઉપર વજનદાર ક્રેન પડી હતી…
રેસકોર્સ થી નટુભાઈ સર્કલ તરફ જતા વચ્ચેના માર્ગ પર નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઇટ પર સવારે 11 વાગ્યાના અરસામાં પાયાનું ખોદકામ ચાલતું હતું તે દરમિયાન માટીની ભેખડ તૂટી પડતા કેટલાક શ્રમજીવીઓ દબાયા…
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી ત્રણ કલાકમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને પવન સાથે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,…
આમોદ તાલુકાના આછોદ ગામ થી દેણવા જવાનો રોડ ૧૭ વર્ષથી બનેલ ન હોવાથી ગામના રહીશો હેરાન પરેશાન દેણવા જવાનો રોડ ૧૭ વર્ષથી નથી બન્યોબનેલ ન હોવાથી ગામના રહીશો હેરાન પરેશાન૧૦૮…
બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. પાલનપુર-મહેસાણા હાઇવે ઉપર વહેલી સવારે પશુઓ ભરેલ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 19 પશુઓના મોત થયા હતા. જ્યારે…
રાજ્યમાં દારૂબાંધી સામે અનેક વખત પોલીસ પર સવાલો ઉઠયા છે. ત્યારે દારૂબંધીને લઈ રાજ્યમાં પોલીસ તંત્ર એક્શનમોડ પર જોવા મળ્યું છે. આ દરમિયાન બનાસકાંઠા પોલીસને મોટી સફળતા હાથ આવી છે.…
નવસારીમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી કર્યા અર્પણ 132 મી જન્મ જયંતી નિમિત્તે ફૂલહાર અને પુષ્પાંજલિ કાર્યક્રમ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા યોજાયો ભાજપના પ્રમુખએ ડો.બાબાસાહેબની જન્મ જયંતીની પાઠવી શુભકામના…
વેપારીને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે ધમકીWHATSAPP પર ફોન કરીને સુખુ નામના આરોપીએ આપી ધમકીઆરોપીએ મોટા વરાછાના સાડીના વેપારી પાસેથી માંગી હતી 5 લાખની ખંડણીવેપારીએ લોરેન્સ બિશ્નોઈને ઓળખવાનો ઈન્કાર કરતા આપી…
બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ફરી એક વખત તાપમાન માઈનસ બેથી ત્રણ ડીગ્રીએ પહોંચ્યું છે. એને લઈને અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે. સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી…
ભરૂચ મહાત્મા ગાંધી રોડ ઉપર ફૂટવેરની દુકાનને તસ્કરે બનાવી નિશાનયુ.કે ફૂટવેર દુકાનમાં બારી તોડી દુકાનમાં પ્રવેશી તસ્કરોએ તસ્કરીને અંજામ આપ્યોદુકાનની પાછળની ગ્રીલ ઉખાડી તસ્કરો દુકાનમાં પ્રવેશ્યાતસ્કરોની દુકાનમાં ચોરીની તમામ કરતું…