Satya Tv News

Tag: gujarat

મનસુખ વસાવા: નર્મદા નદીમાં ગેરકાયદે રેતી ખનનના કારસમાં ભરૂચ-નર્મદા અને વડોદરા કલેક્ટર સાથે રેત માફિયાનો “વહીવટ’;

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેમના સોશિયલ મીડિયાના ઓફિસીયલ પેજ પર મુકેલી પોસ્ટમાં ગંભીર આક્ષેપો કર્યાં છે.તેમણે પોસ્ટમાં લખ્યુ છે કે, શુક્લતીર્થ ગામે ચાર લોકોના ડુબી જવાની ઘટનાને પગલે જિલ્લા સંકલનની…

ભરૂચના ઉમલ્લા નજીક ડમ્પર ચાલકે TRB જવાનને અડફેટ લેતાં ઘટના સ્થળે જ TRB જવાનનું મોત;

ભરૂચના ઉમલ્લા ખાતે સુમિત વસાવા TRB માં ફરજ બજાવતો હતો.ગતરોજ રાત્રીના એક ડમ્પર ચાલકે પોતાની ગાડી પુર પડપે હંકારી લાવી ખાખરીપરા વચ્ચે પાણેથા રોડ પર TRB જવાનને અડફેટમાં લેતાં સુમિત…

અમેરિકામાં ગુજરાતી વૃદ્ધાનું મર્ડર, ગુજરાતી ભાડુઆતે જ કરી હત્યા;

અમેરિકાના ન્યુ જર્સીમાં હત્યાની ઘટના બની હતી. જેમાં વડોદરાના વૃદ્ધાની હત્યા ગાંધીનગરના ભાડુઆતે જ કરી હતી. ગાંધીનગરના યુવક કિશન શેઠે વૃદ્ધાની હત્યા કર્યા બાદ તેમનું ડેબિટ કાર્ડ અને વાહન ચોરી…

રાજકોટમાં 11 વર્ષના બાળકનું હાર્ટએટેકથી મોત;

રાજકોટમાંથી દુખદ અહેવાલ સામે આવ્યા છે. 11 વર્ષના માસૂમનું હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના વિજય પ્લોટ વિસ્તારમાં રહેતો દેવરાજ કારેલીયા નામના 11 વર્ષના બાળકનું અચાનક…

અમદાવાદમાં દારૂડિયા ઓડી ચાલકે અનેક વાહનોને મારી ટક્કર, બાદમાં ગાડીમાં બેસીને જ સિગરેટના કસ મારયો;

અમદાવાદના આંબલી-બોપલ રોડ પર ઓડી કાર ચાલકે અકસ્માત સર્જયો છે. નબીરાએ ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. કાર ચાલક નશાની હાલતમાં હતો,…

ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ, લોકોને ગરમી-બફારામાંથી રાહત, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન;

ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. ગુજરાતમાં ઘણા સ્થળો તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયુ છે. ગુજરાતમાં આજથી તાપમાનમાં વધુ ઘટાડો થશે. ગુજરાતના લોકોને ગરમી-બફારામાંથી રાહત મળશે. હવામાન વિભાગે આજથી…

વાવ પેટાચૂંટણી: 14 રાઉન્ડ પૂરા, કોંગ્રેસને 63,493 તો ભાજપને 49,391 મત મળ્યા;

વાવ વિધાનસભા પેટાચૂંટણીનું આજે પરિણામ: ભાજપના સ્વરૂપજી ઠાકોર જ્યારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ સહિત 10 ઉમેદવારો વચ્ચે રાજકીય જંગનો પરિણામ છે વાવ પેટા ચૂંટણી: 14 રાઉન્ડ…

અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ચોરીના ગુનાનો આરોપી હિતેશ ઉર્ફે રોકી વાઘેલા ફરાર;

અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન થોડા દિવસથી ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા જ આ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. અને હવે શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ચોરીનો આરોપી હિતેશ ઉર્ફે રોકી વાઘેલા…

અંબાલાલ પટેલની આગાહી 27 તારીખ બાદ એક સપ્તાહ સુધી ઠંડીનું પ્રમાણ ઘટવાની કરી આગાહી;

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 27 નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ કરાવશે. ડિસેમ્બર અંતમાં અને જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ સાચી ઠંડીનો અનુભવ…

રાજકોટમાં પૂરપાટ ઝડપે આવતી કારે બાઈક ચાલકને ફંગોળ્યો, પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી;

રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં શહેરના યુનિવર્સિટી રોડ પર ઘટના સર્જાઇ હતી. જેના સીસીટીવી સામે આવ્યા હતા.આ ઘટનામાં કાર ચાલકે બાઇકને અડફેટે લીઘો હતો. જેના સીસીટીવી…

error: