Satya Tv News

Tag: gujarat

અંકલેશ્વર : ટ્રેનમાંથી બિન વારસી હાલતમાં 26 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી

જામનગર સુપર ફાસ્ટ ટ્રેનમાંથી મળ્યો દારૂશૌચાલય પાસેથી બિન વારસી દારૂ મળ્યો26 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપરથી પોલીસે જામનગર સુપર ફાસ્ટ ટ્રેનમાંથી બિન વારસી હાલતમાં 26 હજારથી વધુનો…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કઈ રાશિના જાતકોનો કેવો જશે દિવસ? આ લોકો પર સંકટના યોગ જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.) મેષ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે તેમજ શેર-સટ્ટાથી દૂર રહેવું-નુકસાન કરાવશે, ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું અને કૌટુંબિક પ્રશ્નોમાં સારું સમાધાન મળશે વૃષભ (બ.વ.ઉ.) દામ્પત્ય જીવનમાં અણબનાવો…

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ;

અમદાવાદમાં એક મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં છલાંગ લગાવી હતી. ફાયર બ્રિગેડને માહિતી મળતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને સ્થાનિકોની મદદ લઈને તમામને નદીની બહાર કાઢ્યા…

વાલિયા દિલિપ વસાવાએ વાલિયા ખાતેથી પગપાળા રેલી થકી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો

દિલિપ વસાવાએ પ્રચારનો પ્રારંભ કર્યોરેલી થકી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યોબિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ ભરુચ લોકસભા બેઠકના ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલિપ વસાવાએ વાલિયા ખાતેથી પગપાળા રેલી થકી ચૂંટણી પ્રચારનો…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશીના જાતકોને આજે ધનલાભની મોટી શક્યતા, જાણો રાશિફળ;

મેષ રાશિસામાજિક પ્રતિષ્ઠાના ક્ષેત્રમાં ઉચ્ચ પ્રોફાઇલ લોકો સાથે સંપર્ક વધશે. સંબંધીઓ અને નજીકના મિત્રોની મદદથી કામમાં મુશ્કેલીઓ ઓછી થશે. નોકરીના ક્ષેત્રમાં રોકાયેલા લોકોને તેમની મહેનતનું ફળ મળશે. વૃષભ રાશિધન લાભની…

24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ ત્રણ હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો;

આજે દેશમાં સોનાના ભાવ ઘટ્યા છે. ગઈકાલે 22 કેરેટ સોનાની કિંમત ₹66,850 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત ₹72,390 પ્રતિ 10 ગ્રામ હતી. જે આજે અનુક્રમે ₹66,840 અને…

વડોદરા અનોખા લગ્ન સમૂહ લગ્નમાં લોકસભા ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે શપથ લેવાયા;

વડોદરામાં ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ સમૂહલગ્નનુંમાં નવયુગલ સાથે જાનૈયાને મતદાન કરવાના શપથ લેવડાવાયા હતા. આ સાથે પ્રભુતામાં પગલાં પાડનારા 31 જેટલા નવયુગલ અને જાનૈયાઓને એકસાથે મતદાન કરવાના…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.) મેષ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે તેમજ પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે અને આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો, કારણ વગરના ફાલતું ખર્ચથી બચવું વૃષભ (બ.વ.ઉ.)…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: અધૂરા કામ થશે પૂરા, આ રાશિના જાતકો માટે દિવસ રહેશે શુભ, જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકોને સામાજિક સેવામાં રૂચિ વધશે તેમજ વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું અને સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે, વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી વૃષભ (બ.વ.ઉ.) વૃષભ રાશિના જાતકોને શેર-સટ્ટાના…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કેવો જશે તમારો આજનો દિવસ? જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને કૌટુંબિક બાબતોમાં તણાવ ઓછો થશે, આર્થિક બાબતોમાં સુધારો જણાશે, ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે, બાળકોની તબિયતની ચિંતા રહેશે વૃષભ (બ.વ.ઉ.)વૃષભ રાશિના જાતકોને આવક કરતાં જાવક વધવાની સંભાવના,…

error: