Satya Tv News

Tag: gujarat

વડોદરા વધુ એક યુવકનું હાર્ટએટેકથી અવસાન,બીજી બાજુ રાજકોટમાં ડેન્ગ્યુના કારણે વિદ્યાર્થીનું અવસાન;

વડોદરાના કારેલીબાગમાં રહેતા અને વડાપાંઉની લારી ચલાવતા 26 વર્ષીય અજય જાદવ નામના યુવકને ગઈકાલે રાત્રે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.…

અમદાવાદના હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંગહ પરમારે ગાંધીનગર કોર્ટના મેનેજરની પત્ની સાથે મારામારી કર્યાનો આરોપ;

અમદાવાદમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પર દાદાગીરીનો આરોપ લાગ્યો છે. હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ પરમારે ગાંધીનગર કોર્ટના મેનેજરની પત્ની સાથે મારામારી કર્યાનો આરોપ તેમના પર લાગ્યો છે. જે પછી મહિલાને સારવાર…

સિંગતેલના ભાવમાં ફરી ઘટાડો, સિંગતેલમાં ડબ્બાએ રૂ.20નો ઘટાડો, એક સપ્તાહમાં રૂ.340નો ઘટાડો;

આજે ફરી સિંગતેલના ભાવમાં રૂ. 20નો ઘટાડો થયો છે. એક સપ્તાહમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.340નો ઘટડો થયો છે. મગફળીની આવક થતાં સતત તેલના ભાવ ઉતરી રહ્યા છે. સિંગતેલના ડબ્બાના ભાવ…

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ પર વરસાદનું વિઘ્ન, 14, 15 ઓક્ટોબરે અમદાવાદમાં વરસાદની આગાહી;

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર આગામી 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણની સાથે હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદ જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવા વરસાદની સંભાવના છે.…

જુઓ આજનું રાશિ ભવિષ્ય:રોજગારીની ઉત્તમ તકો, આ રાશિના જાતકોનો શુક્રવાર શુભ;

આજનું પંચાંગ13 10 2023 શુક્રવારમાસ ભાદ્રપદપક્ષ કૃષ્ણતિથિ ચૌદસનક્ષત્ર ઉત્તર ફાલ્ગુની બપોરે 2.09 પછી હસ્તયોગ બ્રહ્મ સવારે 10.04 પછી ઈન્દ્રકરણ વિષ્ટિ ભદ્રા સવારે 8.54 પછી શકુનીરાશિ કન્યા (પ.ઠ.ણ.) મેષ (અ.લ.ઈ.)આ રાશિના…

અમદાવાદમાં રમાનાર મેચને લઇને AAP નેતા ઉમેશ મકવાણાએ આપી ધમકી, પિચ ખોદી નાખવાની આપી ધમકી;

ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચનો વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતા ઉમેશ મકવાણાએ કહ્યું, “પાકિસ્તાને હજારો શહીદોના જીવ લીધા છે જેમાં ગુજરાતના પણ ઘણા શહીદો છે. પાકિસ્તાન દ્વારા સરહદ પર અવાર…

સુરતમાં કલર કામ કરતી વખતે હાર્ટ એટેક આવતા યુવકનું મોત, રાજકોટમાં 60 વર્ષીય વૃદ્ધનું હાર્ટએટેકથી મોત;

સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય ધર્મવીર કલર કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. દરરોજની જેમ તેઓ આજે પણ કલરકામ કરવા માટે ગયા હતા. વેસુ વિસ્તારમાં એક સાઈટ પર કલર…

સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા, સોલીયા ગામમાં દર મહિને 35 લાખ રૂપિયા પોલીસ હપ્તો લે છે;

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. સાંસદ મનસુખ વસાવાએ નાંદોદના ચિત્રોલ-મયાસી ગામે ધમધોખાર વિદેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો કર્યા છે. આપને જણાવી દઈએ કે…

સુરતમાં અમિતાભ બચ્ચનના જન્મદિવસ ની અનોખી ઉજવણી, અમિતાભ બચ્ચનના ફેન દ્વારા ખાસ ટીશર્ટ તૈયાર કરી તેમના ગ્રુપને પહેરાવી;

અમિતાભ બચ્ચનની નજીક રહેનાર આ ફેન દ્વારા સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં અમિતાભ બચ્ચન નો જન્મદિવસ ઉજવ્યો હતો.અમિતાભ બચ્ચનને મળી તેમના જન્મ દિવસની ઉજવણી વિશે વાત કર્યા બાદ ઉજવણી કરી હતી.આ…

મોહિની કેટરર્સે તેમની સાથે ઠગાઇ થયાનો કર્યો દાવો, નીલકંઠ ટ્રેડર્સના માલિક જનીત શાહે તેમની સાથે છેતરપિંડી કરી;

મોહિની કેટરર્સનો દાવો છે કે, નીલકંઠ ટ્રેડર્સમાંથી મગાવેલું ઘી સબ સ્ટાન્ડર્ડ છે, તે તેમને ખ્યાલ જ ન હતો. એટલું જ નહિં 18 ઓગસ્ટના રોજ ફૂડ વિભાગની નિયમિત તપાસમાં તેમણે સહકાર…

error: