Satya Tv News

Tag: gujarat

જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર ITનો સકંજો કસાયો, મુખ્ય ઓફિસ ઉપર પણ ઇન્કમટેક્સ ત્રાટક્યું;

અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગની ટીમે 35થી 40 સ્થળોએ દરોડા પાડ્યા છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શહેરમાં 35થી 40 ઠેકાણાઓ પર 100થી વધુ અધિકારીઓની…

અમદાવાદના ખાનપુર દરવાજા પાસે પૈસાની લેતીદેતીમાં જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા,

અમદાવાદના ખાનપુર દરવાજા પાસે પૈસાની લેતીદેતીમાં જાહેરમાં ખુની ખેલ ખેલાયો છે, ખાનપુરમાં ભર બજારમાં છરીના ઘા ઝીંકી સાબિર નામના એક શખ્સને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. સારવાર દરમિયાન આ વ્યક્તિએ…

પ્રથમ C-295 MW એરક્રાફ્ટ વડોદરા પહોંચ્યું, 25 સપ્ટેમ્બરે રક્ષામંત્રી રાજનાથસિંહ સોંપશે, આવા બીજા 56 લડાકુ વિમાન વાયુસેનાને મળશે;

આ પહેલા ભારતીય વાયુસેનાનું પ્રથમ C-295 પરિવહન વિમાન ગયા શનિવારે એટલે કે 16 સપ્ટેમ્બરે સ્પેનથી ભારત માટે રવાના થયું હતું. આ પછી પ્લેન માલ્ટા, ઈજિપ્ત અને બહેરીનમાં રોકાઈને વડોદરા પહોંચ્યું…

મહુધામાં કિડની કૌભાંડમાં ચોંકાવનારો વળાંક:કિડની કાઢી હોવાની વાત ઉપજાવી કાઢેલી હોવાનો ખુલાસો;

અરજદારોએ કબુલાત કરી કે દિલ્લીમાં કિડની કાઢવાની વાત નકારી કાઢી છે. તેમજ ગોપાલ પરમારે અશોકભાઈ પાસેથી વીસ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. ત્યારે બંગાળમાં કીડનીનાં બદલામાં રૂપિયા મળશે તેવી વાતને…

ભરૂચ, અંકલેશ્વર: ભારે વરસાદે ભરૂચમાં તારાજી સર્જી છે. ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાયો;

અંકલેશ્વર અણદાણા ગામનાં ખેડૂતો દયનીય સ્થિતિમાં મુકાયા હતા. અત્યારે પણ ઉભા પાકમાં પાણી ફરી વળ્યું હતું. ગામનાં ખેતરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. વરસાદી પાણીમાં હાથમાં આવેલો કોળિયો…

આજે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી;

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં બે દિવસ સામાન્ય વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં બંને દિવસ સામાન્ય વરસાદ…

સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ વચ્ચે અકસ્માત ,કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ ;

સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ હાઈવે પર આજે સવારે કાર અને ટ્રેલર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માત બાદ કાર સીધી ખેતરમાં પલટી મારી ગઈ હતી. આ અકસ્માતને…

જુઓ રાશિ ભવિષ્ય:આ પાંચ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે, જાણો કઈ કઈ રાશિ છે;

આજનું પંચાંગ20 09 2023 બુધવારમાસ ભાદરવોપક્ષ શુક્લતિથિ પાંચમ બપોરે 2.15 પછી છઠ્ઠનક્ષત્ર વિશાખા બપોરે 2.57 પછી અનુરાધાયોગ વિશ્કુંભકરણ બાલવ બપોરે 2.15 પછી કૌલવરાશિ તુલા (ર.ત.) સવારે 8.42 પછી વૃશ્ચિક (ન.ય.)…

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, 20 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં રહેશે વરસાદ;

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 19 અને 20 સપ્ટેમ્બર રાજ્યમાં વરસાદ રહેશે. આ દરમિયાન દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ 2 દિવસમાં એટલે કે 19 અને 20મી સપ્ટેમ્બરે…

અડદ, મગફળી અને તુવેરનાં ભાવમાં એકદમ ઉછાળો, ખેડૂતો થયા ખુશ;

જૂનાગઢ યાર્ડમાં જણસીની પુષ્કળ આવક થઇ રહી છે. ત્યારે નવી મગફળીની આવક તથા ખેડૂતોમાં સારા ભાવ મળવાને લીધે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આજે કુલ 18 જણસીની આવક નોંધાઈ હતી.…

error: