Satya Tv News

Tag: GUJRAT

સુરતના ઉધના રેલવે સ્ટે. બહાર 1 કિમીની લાઈન:દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહાર ચૂંટણીને લઈને વતન જવા 6 હજારથી વધુ મુસાફર ઉમટ્યા

દિવાળી અને છઠપૂજા પહેલાં ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિસા તરફની ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળે છે, પરંતુ આ વખતે બિહારમાં ચૂંટણી હોવાથી દર વર્ષ કરતાં વધુ ભીડ જોવા મળી રહી છે.…

પહેલા જ નોરતે ગુજરાતનાં 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર

22મી સપ્ટેમ્બરથી ગુજરાત સહિત દેશભરમાં આસો નવરાત્રિની શરૂઆત થવાની છે. લાખોની સંખ્યામાં માતાજીના ભક્તો ગરબે ઘૂમવા થનગની રહ્યા છે. જોકે બીજી તરફ ગુજરાતમાં મેઘરાજાએ ખેલૈયાઓ તથા ગરબા આયોજકોના ધબકારા વધાર્યા…

સુરત દારૂની હેરાફેરી માટે નવો કીમિયો,બાંધકામના સેન્ટિંગના સામાનની આડમાં વિદેશી દારૂની હેરાફેરી

વેલંજા રંગોલી ચોકડી નજીકથી દારૂ ભરેલા ટેમ્પો સાથે એકની ધરપકડ ઉત્રાણ પોલીસની કાર્યવાહી ટેમ્પોમાં બાંધકામની સેન્ટિંગ સામાનની આડમાં હેરાફેરી https://www.instagram.com/reel/DLmMLpdo6iV/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== દારૂની 779 બોટલો જપ્ત એક ટેમ્પો,વિદેશી દારૂનો જથ્થો,મોબાઈલ,રોકડા રૂપિયા મળી…

વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,ની શાનદાર “સિંદૂર સન્માન યાત્રા”,પ્રચંડ નારીશક્તિ | અદમ્ય ઉત્સાહ | દેશભક્તિનો રંગ | ભવ્ય સ્વાગત યાત્રા મહોત્સવમાં પરિવર્તિત

વડોદરા: ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વડોદરાની ધરતી પર પધારેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનના અવસરે 26 મે, 2025ના રોજ વડોદરામાં યોજાયેલી “સિંદૂર સન્માન યાત્રા” એક ઐતિહાસિક કાર્યક્રમમાં પરિવર્તિત થઈ…

અંકલેશ્વર સબજેલમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન : 100 જેટલા કેદીઓના આરોગ્યની તપાસ

અંકલેશ્વર સબજેલમાં કરાયુ આયોજન મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયુ કેદીઓના આરોગ્યની કરાય તપાસ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કેમ્પ યોજાયો સબજેલના અધિકારીઓ રહ્યા હાજરઅંકલેશ્વર તાલુકા સબજેલ ખાતે અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી…

સુરતના વરિયાવ વિસ્તારમાં માતા સાથે બુધવારી બજાર ગયેલૂ 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડયું, 19 કલાક બાદ પણ પત્તો નહીં;

સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજના 5ઃ30ની આસપાસ બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી…

સુરત: 13 વર્ષના ભાઈએ 1 વર્ષાની બહેનને ઘરની અંદર હત્યા કરી

સુરતના નાનપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 13 વર્ષના ભાઈએ તેની 1 વર્ષીય બહેનને હત્યા કરી. આ ગંભીર ઘટનામાં, બાળકીએ રડતાં અને મોટું થતું જોખમ બની ગયું,…

ભરૂચના ઝંધાર ખાતે મુસ્લિમ સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો

૧૨ યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા સાદગી થી લગ્ન કરવા ઉપસ્થિત લોકોને અવગત કરવામાં આવ્યા ભરૂચ ના ઝંઘાર ગામે મિસ્બાહી મિશન દ્વારા મુસ્લિમ સમાજનો પાંચમો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો.જેમાં ૧૨…

ડેડીયાપાડા ખાતે આવેલ CNG પમ્પ ઉપર ડિજિટલ યુગમાં UPI અને કાર્ડથી પેમેન્ટ ન સ્વીકારતા ગ્રાહકો પરેશાન!!

એક તરફ સરકાર ડિજિટલ પેમેન્ટ માટે આગ્રહ કરે છે જ્યારે અહીં રામેશ્વર ગેસ એજન્સી ખાતે ડિજિટલ પેમેન્ટ ન સ્વીકારવા માટે નોટિસ ચોંટાડતા ગ્રાહકો મુંઝવણમાં મુકાયા; રામેશ્વર CNG પમ્પ ખાતે UPI…

દેડિયાપાડા ના સેજપુર ખાતે પોષણ ઉત્સવ – ૨૦૨૫ ની કરાઈ ઉજવણી

દેડિયાપાડા તાલુકાના ICDS ઘટક 1 ના ખૈડીપાડા તથા સેજપુર -1 સેજા કક્ષાની આજ રોજ તા.07/01/2025 ને મંગળવાર નાં રોજ પોષણ ઉત્સવ – ૨૦૨૫ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જે…

error: