અમદાવાદ: સેટેલાઈટમાં મિત્રના જન્મદિવસની ઉજવણીમાં યુવાને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, શખ્સને પોલીસે દબોચ્યો
અમદાવાદના સેટેલાઈટના જોધપુર ચાર રસ્તા પાસે માનસ કોમ્પલેક્સમાં ગત રાત્રે હિરેન ઠક્કર નામના યુવાનન જન્મદિવસની ઉજવણી કરવા માટે કેટલાંક યુવાનો એકત્રિત થયા હતા. જેમાં ભરત ભરવાડ ( રહે. લક્ષ્મણગઢનો ટેકરો,…