Satya Tv News

Tag: GUJRAT

ડેડીયાપાડા તાલુકામાં 7 વર્ષની સગીરાનું અપહરણ કરી બળાત્કારનાં કેસમાં કોર્ટે હવસખોર ને 20 વર્ષની સજા ફટકારી

હવસખોર યુવાને સગીરાનું અપહરણ કરી ઘરના વાડામાં લઇ જઇ શારીરીક અડપલા કરી બળાત્કાર કર્યો હતો નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં સગીર વયની દિકરીનું અપહરણ કરી બળાત્કાર કરનાર યુવાનને કોર્ટે વીસ વર્ષની…

દેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નિકરા યોજના અંતર્ગત કસ્ટમ હાયરિંગ સેન્ટરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું

ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના વડા ડૉ.પી.ડી.વર્મા નો વિદાય સમારંભ યોજાયો નર્મદા: નર્મદા જિલ્લાનાં દેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નિકરા યોજના અંતર્ગત કસ્ટમ હાયરિંગ સેન્ટરનું ઉદઘાટન નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીનાં…

ડેડીયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે લિબર્ટી કેરીયર એકેડ્મીના સયુંક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

ડેડીયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે આજ રોજ તા.01/08/2023 ના રોજ આચાર્ય ડૉ.અનિલા પટેલની અધ્યક્ષતામાં સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ , ડેડીયાપાડા અને લિબર્ટી કેરીયર એકેડ્મીના સયુંક્ત ઉપક્રમે ઉદિશા…

ડેડીયાપાડા માં NASSCOM ફાઉન્ડેશન દ્વારા રીસોર્સ સેન્ટર શરૂ

ફ્રી કોમ્પ્યુટર સેવાઓ, લાઇબ્રેરી સર્વિસ, સરકારી યોજનાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વાંચવાના પુસ્તકોનો લાભ લઈ શકાશે; નર્મદા: એસ્પિરેશનલ જિલ્લા કાર્યક્રમ અંતર્ગત નિતી આયોગ, ભારત સરકાર દ્વારા જુદા જુદા ફાઉડેશનના સહયોગથી…

ડભોઇ સરકારી દવાખાના ખાતે વર્ષો પહેલા નગરમાં મચ્છરનો ઉપદ્રવ ન વધે તે માટે હોસ્પિટલની પાછળના ભાગે સુંદર એક હોજ બનાવાયો

હોજની દેખરેખ અગાઉના સુપ્રિટેન્ડન ડોક્ટર દિલીપ વોરા રાખતા હતા જેમાં નિયમસર હોજમાં પાણી અને સાફ સફાઈ તથા મચ્છરોને નાશ કરવા જંતુઓ નિયમસર રહેતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી તેને દેખરેખ…

સમગ્ર દેશમાં 500 ઉપરાંત રેલવે સ્ટેશન રી ડેવલોપમેન્ટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા બજેટની જાહેરાત કરવામાં આવશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં 500 ઉપરાંત રેલવે સ્ટેશનને રી ડેવલોપમેન્ટ કરવા માટે છઠ્ઠી ડિસેમ્બરના રોજ વિડિયો કોન્ફરન્સ દ્વારા જાહેર કરવાના છે જેમાં વડોદરા જિલ્લાના છ રેલવે સ્ટેશનનો સમાવેશ…

ભરૂચ:ફેલીસીટા હોટલમાં કોઈ કારણસર આગ લાગતા ભાગદોડ મચી

ભરૂચમાં આવેલ ફેલીસીટા હોટલમાં લાગી આગજમવા બેસેલા તેમજ સ્ટાફમાં ભાગદોડ મચીફાયર ફાયટરોની ટીમે આગ કાબુ મેળવી https://fb.watch/m8Kk9HFxrU/ ભરૂચના હાર્દસમાં સ્ટેશન વિસ્તારમાં આવેલ ફેલીસીટા હોટલમાં કોઈ કારણસર આગ લાગતા ભાગદોડ મચી…

અંકલેશ્વર : હેલ્મેટ અને સીટ બેલ્ટ કરતા મૂંગા પશુ પકડો તેવી માંગ, શહેરમાં અભિયાન શરુ GIDCમાં ક્યારે ?

અંકલેશ્વર શહેર અને GIDCમાં મૂંગા પશુ ઘનનો અડિગો જુના હાઇવે નંબર 8 પર મૂંગા પશુ ઘનનો અડિગો ગડખોલ માર્ગ અને ટી બ્રિજ પર મૂંગા પશુ ઘનનો અડિગો હેલ્મેટ અને સીટ…

અંકલેશ્વર:બાવળનું ઝાડ નહિ કાપવાનું કહેતા શખ્શે યુવાન પર ધરિયા વડે હુમલો

ઉમરવાડા ગામના યુવાન પર ધરિયા વડે હુમલોબાવળનું ઝાડ ન કાપવાનું કહેતા શખ્શે કર્યો હુમલોઅપશબ્દો ઉચ્ચારી ધરિયા વડે હુમલો કરી માર માર્યોપાનોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર તાલુકાના…

અંકલેશ્વર:10 વર્ષ બાદ પ્રથમવાર ST બસના ભાડામાં સરકારે કર્યો વધારો

રાજ્યમાં એસટી બસના ભાડામાં 25 ટકા વધારોપ્રતિ કિલોમીટર 64 પૈસાની જગ્યાએ 80 પૈસા કરાયાએક્સપ્રેસ બસમાં પ્રતિ કિમી 68 પૈસા જૂનો ભાડુનોન ACસ્લીપર કોચમાં પ્રકિમી62 પૈસાની જગ્યાએ 77 પૈસા રાજ્યમાં એસટી…

error: