Satya Tv News

Tag: GUJRAT

ઝઘડિયા તાલુકાના હરિપુરા પાટીયા પાસે સ્કુલ વાન અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

હરિપુરા પાટીયા પાસે સર્જાયો અકસ્માતસ્કુલ વાન અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માતબાળકોને નાની ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયાસ્ટેચ્યુ ઓફ યુનિટને જોડતો માગઁ ચોમાસાને લીધે બિસ્માર ઝઘડિયા તાલુકાના રાજપારડી ઉમલ્લા વચ્ચે આવેલા…

ભરૂચ:હિન્દુઓમાં અસુરક્ષાની ભાવનાનું નિર્માણ થયું હોવાના આક્ષેપ સાથે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્વારા આવેદનપત્ર

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્વારા આવેદનપત્રદેશ ભરના હિન્દુઓમાં ફાટી નીકળ્યો આક્રોશહિંદુ સુરક્ષિત ના હોવાના આક્ષેપ સાથે આવેદનપત્રમહામંત્રી સહિત હોદ્દેદારો,સભ્યો રહ્યા ઉપસ્થિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ દ્વારા દેશભરમાં થઈ રહેલા હિન્દુઓ ઉપર…

અંકલેશ્વર:કોસમડી ગામની સોસાયટીમાંથી ૧૪ વર્ષના કિશોર લાપત્તા,અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી

રાધા ક્રિષ્ના સોસાયટીનો ૧૪ વર્ષીય કિશોર લાપત્તાપરિવારજનોએ શોધખોળ કરી છતાં ન મળ્યોGIDC પોલીસ મથકે અપહરણ અંગેની નોંધાવી ફરિયાદઅપહરણની ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વરના કોસમડી ગામ પાસે આવેલ શ્રીજી…

કરજણ તાલુકામાં મોટી ક્રેન તૂટી પડતા દબાઈ જવાથી એકનું મોત

બે શ્રમજીવીને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા મુંબઈથી અમદાવાદ વચ્ચે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં આજે સવારે કરજણ તાલુકાના કંબોલા ગામ પાસે સર્જાયેલી એક દુર્ઘટનામાં એક શ્રમજીવીનું કરુણ…

અંકલેશ્વર:બાકરોલ બ્રીજ પાસેથી દારૂના જથ્થા સાથે પાલઘરના ઈસમને ઝડપી પાડ્યો,સુરતનો બુટલેગર વોન્ટેડ

બાકરોલ બ્રીજ પાસે વૈભવી કારમાંથી દારૂ ઝડપાયોદારૂ સાથે પાલઘરમાં રહેતા ઈસમને ઝડપી પાડ્યોએક બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરીકુલ ૫.૩૫ લાખનો મુદ્દામાલ કર્યો કબજે અંકલેશ્વર પાનોલી પોલીસે બાકરોલ બ્રીજ…

હાંસોટ:બાળકને બચાવવા ગયેલ બે સગા ભાઈઓના જ તળાવમાં ડૂબી જતા કરુણ મોત

પંડવાઈના સુગર તળાવમાં ડૂબી જતાં બે યુવાનના મોતઆજુબાજુ રહેતા લોકોએ બાળકને બચાવ્યોબંને ભાઈઓના મૃતદેહને PM અર્થે ખસેડાયાહાંસોટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હાંસોટ તાલુકાની પંડવાઈ સુગર ફેકટરીના તળાવની…

અંકલેશ્વર: SOGએ સંજાલી ગામના બોગસ તબીબની કરી ધરપકડ,૭ હજારથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

સંજાલી ગામના બોગસ તબીબની ધરપકડસંગમ કલીનીક નામનું ડીગ્રી વિના દવાખાનું ખોલ્યુંકુલ ૭ હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબજેબોગસ તબીબને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી ભરૂચ એસઓજીએ અંકલેશ્વરના સંજાલી ગામમાં હોળી…

સુરત: કામરેજનું આશીર્વાદ માનવ મંદિર નીરાઘારોએ લીધો આશરો,સાજા કરવાની સાથે તેમના પરિવારોની સાથે પુનઃમિલન કરાયું

આશીર્વાદ માનવ મંદિર નીરાઘારો માટે બન્યું આધારમંદબુદ્ધિના નિરાધાર લોકોને હૂફ આપીને સાજા કરાયા૫૫ લોકો સ્વસ્થ થતાં તેઓનું પરિવાર સાથે મિલન https://fb.watch/ma1vPSMOnX/ કામરેજનું આશીર્વાદ માનવ મંદિર નીરાઘારોનો આધાર બન્યું છે, અનાથ…

અંકલેશ્વર:આમલાખાડી પાસે ટ્રક ડિવાઈડર સાથે ભટકાતા ભારે ટ્રાફિકજામ

ને. હા.પર માર્ગ બિસ્માર બનતા ટ્રાફિકજામના દ્રશ્યોટ્રક ડિવાઈડર સાથે ભટકાતા ભારે ટ્રાફિકજામટ્રાફિકજામને પગલે વાહન ચાલકોને હેરાન પરેશાનફસાયેલ ટ્રેલરને બહાર કાઢી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો https://fb.watch/ma2b9Rs1iF/ આજરોજ સવારે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર…

શિનોર: મહાદેવ હોટલ પાસેથી પ્રાણી ફાઉન્ડેશનની ટીમે ગિચોગીચ ભરેલી 18 ગાયોને બચાવી

પ્રાણી ફાઉન્ડેશનની ટીમે ગાયોને બચાવીગાયોને પોલીસને સોંપી પાંજરાપોળ ખાતે ખસેડાઇરૂ.15,96,000નો મુદ્દામાલ કબ્જે કરી 3ની કરી ધરપકડ4 લોકો સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી શિનોરના સેગવા – રાજપીપળા માર્ગ પર…

error: