Satya Tv News

Tag: GUJRAT

અંકલેશ્વર: પ્રેગાબાલિન કેમીકલ પાઉડર સાથે શંકાસ્પદ હાલતમાં બે ઇસમોની ધરપકડ,૮.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત

પ્રેગાબાલિન કેમીકલ પાઉડરનો જથ્થો મળી આવ્યોશંકાસ્પદ હાલતમાં બે ઇસમોની ધરપકડકુલ ૮.૭૦ લાખનો મુદ્દામાલ કર્યો કબજે અંકલેશ્વરની વાલીયા ચોકડી પાસે આવેલ આશિર્વાદ હોટલ નજીકથી બોલેરો પીકઅપ ગાડી શંકાસ્પદ પ્રેગાબાલિન કેમીકલ પાઉડર…

અંકલેશ્વર:ઉપાસના ધામ ખાતે અધિક શ્રાવણ માસ નિમિત્તે અઠવાડિક સત્સંગ સભામાં અનોખા હિંડોળા ઉત્સવની ઉજવણી

ઉપાસના ધામ ખાતે હિંડોળા ઉત્સવની ઉજવણીઅધિક શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા ઉત્સવઠાકોરજીને ઝુલાવી ભક્તોએ દર્શનનો લીધો લાભતાજેતરમાં ચંદ્રયાન-૩ મિશનનું સફળ કર્યું લોન્ચિંગ https://fb.watch/m3qJzkxUKZ/ અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ ઉપાસના ધામ ખાતે અધિક…

અંકલેશ્વર:આંતરરાષ્ટ્રીય મંચ દ્વારા ગ્રીન સ્કુલનો એવોર્ડ એનાયત,AEPS સંસ્થા દ્વારા ગટ્ટુ સ્કુલની પસંદગી

આંતરરાષ્ટ્રીય મંચ દ્વારા ગ્રીન સ્કુલનો એવોર્ડ એનાયતAEPS સંસ્થા દ્વારા સંચાલિત ગટ્ટુ સ્કુલની પસંદગીગટ્ટુ સ્કૂલના આચાર્યે મીડિયા સમક્ષ આપી જાહેરાત અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલયને આગામી જીનીવા કન્વેશન આંતરરાષ્ટ્રીય સમિટ કે જે ન્યુયોર્ક…

ગુજરાતના આ શહેરમાં રોગચાળો વકર્યો, છેલ્લા 20 દિવસમાં 9 બાળકો સહિત 14 લોકોના મોત

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં બનવારી ગોડ પરિવાર સાથે રહે છે અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને એક ત્રણ વર્ષથી દીકરી અનન્યા દિવ્યાંગ હતી. તેને…

વાલિયા: 300થી વધુ વીજ જોડાણોમાં ચેકીંગ, ₹45 લાખ રકમની વીજચોરી ઝડપાઈ

કોંઢ અને ડુંગળી ગામે વીજ ચોરી પકડાઈઊંચા લાઈન,ડિસ્ટ્રીબ્યુશન લોસને લઈ ફરિયાદો43 જોડાણમાંથી ₹45 લાખની વીજ ચોરી પકડીવીજ દરોડાના પગલે જોડાણ ધારકોમાં ફફડાટભરૃચની 30 ટીમોએ ઓપરેશન હાથ ધર્યું વાલિયા તાલુકાના કોંઢ…

કન્યાને ધંધામાં લાભ તો મકરની વધશે જાવક,જાણો કઈ રાશિના જાતકોનો શુક્રવાર રહેશે સારો અને કોનો ખરાબ

મેષ (અ.લ.ઈ.)કૌટુંબિક બાબતોમાં તણાવ ઓછો થશે તેમજ આર્થિક બાબતોમાં સુધારો જણાશે અને ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે, બાળકોની તબિયતની ચિંતા રહેશે વૃષભ (બ.વ.ઉ.)આવક કરતાં જાવક વધવાની સંભાવના તેમજ શેરબજારથી લાભ થશે…

અંકલેશ્વર:GIDCની એન્જીનીયરીંગ કોલોનીમાં રૂમમાં ગેસની સળગાવતા ભડકો,યુવાન ઈજાગ્રસ્ત

રૂમમાં ગેસની સગળી સળગાવતા ભડકોભડકો થતા યુવાન ગંભીર રીતે દાઝયોસારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયોGIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની કર્માંતુર ચોકડી પાસે આવેલ ક્રિયા એન્જીનીયરીંગ કોલોનીમાં રૂમમાં…

25 JULY :આજનું રાશિ ભવિષ્ય ‘ધન’વાળા રોકાણના નિર્ણયમાં ઉતાવળ કરતાં નહીં, કર્કવાળા યાત્રા-પ્રવાસમાં રાખે ઘ્યાન

આજનું પંચાંગ 25 07 2023 મંગળવારમાસ અધિક શ્રાવણપક્ષ શુક્લતિથિ સાતમ બપોરે 3.08 પછી આઠમનક્ષત્ર ચિત્રાયોગ સિદ્ધ બપોરે 2.59 પછી સાધ્યકરણ વણિજ બપોરે 3.08 પછી વિષ્ટિ ભદ્રારાશિ કન્યા (પ.ઠ.ણ.) સવારે 11.11…

વડોદરાનાં માંજલપુરમાં પુર ઝડપે કાર ચલાવતા શખ્શે મહિલાને હડફેટે લેતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

વડોદરાનાં માંજલપુરમાં હિટ એન્ડ રનનો બનાવમહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાઈબે દિવસ પહેલા બનાવ બન્યો હોવા છતાં પોલીસની કાર્યવાહિ સામે અનેક સવાલો વડોદરાનાં માંજલપુર પાસે 23 જુલાઈનાં રોજ રાત્રીનાં…

error: