Satya Tv News

Tag: GUJRAT

ડભોઇ તાલુકાના 10 ગામોમાં ભરાયા ઢાઢરના પાણી

ડભોઇ તાલુકાના બંબોજ ગામના પ્રવેશદ્વારમાં ભરાયા કેળ સમા પાણી ઢાઢર નદીના પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા.શાળાએ જતા વિદ્યાર્થીઓ કેળ સમા પાણીથી થાય છે, પસાર ગામમાં પાણી છતાં તલાટી કમ મંત્રી…

આમોદમા હર્ષોલ્લાસની સાથે મુસલીમ સમાજ દ્વારા મુહર્રમની ઉજવણી

આમોદમાં મુસલીમ સમાજ દ્વારા મુહર્રમની ઉજવણીશહીદોની યાદ મા તાજીયા બનાવી મુહર્રમની ઉજવણીપોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયું આમોદ માં અજેરોજ મુસ્લિમ સમાજ દ્વારા કરબલાના શહીદોની યાદ મા તાજીયા બનાવી…

સિગારેટ પીવાની ફરિયાદ પર જુનિયર વિદ્યાર્થીઓએ કરી સિનિયર વિદ્યાર્થીની હત્યા

જુનિયર વિદ્યાર્થીઓ દ્વારા સિનિયર વિદ્યાર્થીની હત્યાનો મામલો ઈન્દોરમાં સામે આવ્યો છે. હકીકતમાં, સિનિયર સ્ટુડન્ટે ટીચરને જુનિયર સ્ટુડન્ટ દ્વારા સિગારેટ પીતી હોવાની ફરિયાદ કરી હતી. જે બાદ જુનિયર વિદ્યાર્થીએ તેના સાથીદારો…

અમરનાથ યાત્રિકોને મહારાષ્ટ્રમાં નડ્યો ગંભીર અકસ્માત: 6ના મોત, 21 ઘાયલ

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં શનિવારની મધરાત્રે બે ખાનગી બસો અથડાઈ હતી. આ અકસ્માતમાં બે મહિલા સહિત 6 લોકોના મોત થયા હતા. આ દરમિયાન અન્ય 21 લોકો ઘાયલ થયા હતા. મહારાષ્ટ્રના બુલઢાણા…

ઝારખંડના હાઇ વૉલ્ટેજ તાર તાજિયા સાથે ટકરાતા 4ના મોત, 9 લોકો ગંભીર

મોહરમ પર આજે દેશભરમાં શોકના જુલૂસ કાઢવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઝારખંડના બોકારોથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. બોકારોમાં મોહરમ પર કાઢવામાં આવી રહેલા તાજિયા જુલૂસ હાઈ…

કાયાકિંગની મજા માણતી યુવતીનું કોઈ કારણોસર બેલેન્સ બગડ્યું અને બોટ પલટી જતા યુવતી પાણીમાં પડી ગઇ

અમદાવાદની સાબરમતી નદીમાં એક મોટી દુર્ઘટના થતા-થતા રહી ગઈ છે. સાબરમતી નદીમાં કાયાકિંગની મજા માણતી યુવતીનું કોઈ કારણોસર બેલેન્સ બગડ્યું અને બોટ પલટી જતા યુવતી પાણીમાં પડી ગઇ. આ દુર્ઘટનાની…

વાહન ચલાવવામાં રાખજો કાળજી, શનિવારે દિવસે લોકો જોઈ જોઈને ભરજો ડગલાં

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સામાજિક સેવામાં રૂચિ વધશે. વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું. સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે. વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો…

વાલિયા: 300થી વધુ વીજ જોડાણોમાં ચેકીંગ, ₹45 લાખ રકમની વીજચોરી ઝડપાઈ

કોંઢ અને ડુંગળી ગામે વીજ ચોરી પકડાઈઊંચા લાઈન,ડિસ્ટ્રીબ્યુશન લોસને લઈ ફરિયાદો43 જોડાણમાંથી ₹45 લાખની વીજ ચોરી પકડીવીજ દરોડાના પગલે જોડાણ ધારકોમાં ફફડાટભરૃચની 30 ટીમોએ ઓપરેશન હાથ ધર્યું https://fb.watch/m3qNkYdlJK/ વાલિયા તાલુકાના…

અંકલેશ્વર :ને.હા.પર આવેલ નોબલ માર્કેટ પાસે સર્જાયો અકસ્માત,ટેમ્પો ચાલકનું કરુણ મોત

નોબલ માર્કેટ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માતઅકસ્માતમાં ડ્રાઈવરનું ઘટના સ્થળે મોતપોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી https://fb.watch/m3qLZSiM_z/ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ નોબલ માર્કેટ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા…

અંકલેશ્વર:નેશનલ એજ્યુકેશન પોલીસીના તૃતીય વર્ષ નિમિતે પત્રકાર પરિષદનુ આયોજન

પોલીસીના 3વર્ષ નિમિતે પત્રકાર પરિષદનુ આયોજનકેન્દ્રીય વિદ્યાલય ખાતે પત્રકાર પરિષદનુ આયોજનONGC કેન્દ્રીય વિદ્યાલયના પ્રાચાર્યએ સંબોધ્યા અંકલેશ્વરની ઓએનજીસી સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે નેશનલ એજ્યુકેશન પોલીસીના તૃતીય વર્ષ નિમિતે પત્રકાર પરિષદનુ આયોજન…

error: