Satya Tv News

Tag: GUJRAT

તિલકવાડા તાલુકા પંચાયત ખાતે તાલુકા કક્ષાની બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ

બેઠકમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ, નર્મદાની ટીમ દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા કચેરીના બાળકોને લગતી વિવિધ યોજના, કાયદા અને જવાબદારી અંગે વિસ્તૃતમાં ચર્ચા કરાઈ તિલકવાડા તાલુકા પંચાયત ખાતે…

નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામના આદિવાસી યુવાને રશિયાની યુનિવર્સિટીમાં તબીબી ડીગ્રી મેળવી

ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી MBBSની ડીગ્રી મેળવી તાલુકાનું નામ રોશન કર્યું નેત્રંગ તાલુકના નાનકડા ગામ મોટા માલપોર ગામનો આદિવાસી ખેડૂત પુત્ર જયદીપ વસાવાએ રશિયાની યુનિવર્સિટીમાં MBBS ડીગ્રી મેળવી તાલુકાનું…

ભારતમાં પ્રવેશવા સીમાએ રચ્યો હતો આવો પેંતરો, અલગ નામથી આધાર કાર્ડ બનાવી એન્ટ્રી લીધી

પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદર અત્યારે ભારત અને પાકિસ્તાન બન્ને દેશોમાં ટૉપ ટ્રેન્ડિંગમાં છે, સીમા હૈદર સતત ચર્ચામાં રહે છે, અને હવે એટીએસે પણ સીમા હૈદર અંગે તપાસ…

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં કોર્પોરેશને પ્રિ-મોનસુનની કામગીરીમાં વેઠ ઉતારી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાલુ વર્ષના બજેટમાં વિશ્વામિત્રી શુદ્ધિકરણ યોજના પર ભાર મૂકવામાં આવ્યો છે. વર્ષોથી વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવાની અને ગટરના છોડતા પાણી બંધ કરવાની વાતો થાય છે, પરંતુ આજે…

રાજકાજમાં વિજય, જમીન-વાહન લેવા માટે સારો સમય, જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે. સમાજ કુટુંબમાં માન સન્માન મળશે.…

રાજ્યના 162 તાલુકામાં વરસાદ, ડેમોમાં નવા નીરની આવક

રાજ્યના 162 તાલુકાઓમાં ભારેથી અતિભારેથી લઇને સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ દ્વારકામાં 9 ઈંચ જ્યારે પોરબંદરમાં સવા 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત આજે જૂનાગઢના કેશોદમાં 6 ઈંચ…

ઝઘડિયાના રાજપારડી પડવાણીયાને જોડતો માર્ગ બિસ્માર હોઇ સાંસદને રજુઆત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી પડવાણીયા વચ્ચેનો માર્ગ બિસ્માર હોઇ આ પંથકના ગ્રામજનોએ હાલાકિ ભોગવવી પડે છે. આને લઇને આ પંથકના કેટલાક જાગૃત નાગરીકોએ ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાને લેખિતમાં રજુઆત…

દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ UCC લાગું નહી કરવા ડો.પ્રફુલ વસાવા એ નર્મદા કલેકટરને આવેદન આપ્યું

ભારત દેશમાં UCC લાગુ નહિ કરવા આદિવાસી નેતા ડો.પ્રફુલ વસાવા એ તેમના સમર્થકો સાથે જિલ્લા કલેકટર ને આવેદન આપી રજૂઆત કરી હતી. આવેદનપત્ર માં જણાવ્યા મુજબ ભારત દેશ વિવિધતાઓમા એકતા…

દેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આદિવાસી મહિલા તાલીમ કેન્દ્રના સયુંકત ઉપક્રમે બાગાયતી પાકોનું નિદર્શનનું આયોજન કરાયું;

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા અને આદિવાસી મહિલા તાલીમ કેન્દ્રના સયુંકત ઉપક્રમે અડેપટીવ ટ્રાયલ યોજના હેઠળ અગ્રીમ હરોળ નિદર્શન અંતર્ગત બગાયતી પાકો જેમ કે આંબાની નવી જાતો…

અંકલેશ્વર:નગર સેવા સદનનો કર્મચારીની વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો, રૂ.૪૮ હજારથી મુદામાલ જપ્ત

ન.પા.નો કર્મચારી દારૂનો વેપલો કરતા ઝડપાયોવિદેશી દારૂના જથ્થા સાથે કર્મચારીની ધરપકડકુલ ૪૮ હજારના મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડ અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે દીવા રોડ ઉપર આવેલ સર્જન બંગ્લોઝમાંથી વિદેશી દારૂના જથ્થા…

error: