Satya Tv News

Tag: GUJRAT

અંક્લેશ્વર નેશનલ હાઈવે ઉપર પરીવાર હોટલના કંપાઉન્ડમાંથી શંકાસ્પદ કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કર સાથે ભરૂચ એલસીબીએ એક ઈસમને ઝડપી પાડ્યો હતો

ભરૂચ જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા જીલ્લાની અલગ-અલગ જી.આઇ.ડી.સી.માં આવેલ કંપનીઓમાંથી નીકળતા કેમીકલ વેસ્ટ નદી નાળામાં ઠાલવવામાં આવતી પ્રવૃત્તિ અટકાવવા ભરૂચ એલસીબીને સુચના આપવામાં આવી હતી જેના આધારે એલ.સી.બી.ના…

મેઘરાજા મેઘરાજા વધુ એક ધમાકેદાર રાઉન્ડ માટે ગુજરાત તૈયાર રહે ભારે પવન સાથે ત્રાટકશે મેઘરાજા: અંબાલાલ

ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. તેમણે કહ્યું કે, આગામી 15 જુલાઈથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના. રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહીહવામાન નિષ્ણાંત અંબાલાલ…

સુરત:સલામત સવારી એસ.ટી.અમારીના સ્લોગન ના ડ્રાઈવર કન્ડકટર નશામાં

ST બસનો ડ્રાઈવર કન્ડકટર નશામાં ધૂતST બસ અથડાવતા ડ્રાઈવરની પોલ ખુલીડ્રાઈવર કન્ડકટરના નશાની ખુલી પોલપોલીસ દ્વારા ડ્રાઈવરનું મેડિકલ ચેકઅપ કરાયું મહુવા તાલુકાના વલવાડા ગામે ઉનાઈ થી નવસારી જતી નવસારી ડેપોની…

રાશિના જાતકો માટે સોમાવર સૌથી શુભ રહેશે ,જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ નોકરી-ધંધામાં સારી પ્રગતિ જણાય. કુટુંબ પરિવારમાં સુમેળ જણાય. જમીન-મકાનના પ્રશ્નોમાં ગૂંચવણ ઊભી થાય. લાભ-હાનિને ધ્યાનમાં રાખી કામ કરવું. વૃષભ (બ.વ.ઉ.)આજનો દિવસ સાથી કર્મચારીથી સાધારણ પરેશાની રહેશે. સંપત્તિને…

પતિ-પત્ની ઔર વો……

અમદાવાદમાં શિક્ષક પતિના અન્ય સ્ત્રીઓ સાથે ફોનમાં બિભત્સ ફોટા આડા સંબંધ હોવાની જાણ શિક્ષિકા પત્નીને થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. એક વખત સમાધાન થયા બાદ પણ પતિના ફોનમાં અન્ય…

ભારતીય મહિલાઓએ પહેલી T20માં બાંગ્લાદેશને ઉડાવ્યું, હરમનપ્રીતની ઈનિંગે કરી દીધા છક

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ: હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી ભારતીય મહિલા ટીમે 4 મહિના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે. તેણે છેલ્લે ફેબ્રુઆરીના અંતમાં T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ રમી હતી. ભારતે બાંગ્લાદેશ…

જ્યોતિ મૌર્યા કેસમાં હવે અફેરના આરોપી મનીષ દુબે કહે છે હું તો બરાબરનો ફસાઈ ગયો

SDM જ્યોતિ મૌર્યાના પતિના આરોપો પર મનીષ દુબે પહેલીવાર સામે આવ્યા, કહ્યું DM જ્યોતિ મૌર્યાના પતિ આલોક મૌર્યાએ મારા પર લગાવેલા આરોપો ખોટા SDM જ્યોતિ મૌર્યના પતિના આરોપો વચ્ચે મોટી…

આ રાશિના જાતકોને થશે જોરદાર ધનલાભ, ચંદ્ર-ગુરુની યુતિ બનાવશે ધનવાન

ચંદ્રની અવધિ સૌથી ઓછી હોય છે. ચંદ્ર અઢી દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. ચંદ્ર 10 જુલાઈના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે.

BSF ઓફિસમાં કામ કરતો વ્યક્તિ પાકિસ્તાનમાં ગુપ્ત માહિતી મોકલતો હતો, ગુજરાતમાંથી પોલીસે ધરપકડ કરી હતી

હનીટ્રેપની પદ્ધતિ અપનાવી અને સેનાના જવાનો અને અન્ય મોટી સરકારી પોસ્ટ પર બેઠેલા કર્મચારીઓને તેનો શિકાર બનાવવાનું શરૂ કર્યું. જેમાં તે છોકરીઓના માધ્યમથી તેમને ફસાવતો અને તેમની પાસેથી બાતમી લેતો…

વાલિયા ગણેશ સુગર વટારીયામાં કસ્ટોડિયન કમિટી દ્વારા ગેરવહીવટ અંગેના સંદિપ માંગરોલા દ્વારા થયેલા આક્ષેપોને મેનેજિંગ ડિરેક્ટરે ફગાવ્યા.

કસ્ટોડિયન કમીટીના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા આક્ષેપોને ફગાવી તેની વિગતવાર સ્પષ્ટતા કરી છે. તાજેતરમાં ગણેશ સુગરના પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલા દ્વારા ગણેશ સુગર વટારીયાની ચાલુ કસ્ટોડિયન કમિટી ઉપર સંસ્થાના પેટ્રોલ ડીઝલ…

error: